________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
(૩) શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ ઃ
તેઓને. પાસે શુકદેવજી સૃષ્ટિ પ્રપંચ અને આત્મના જ્ઞાન માટે આવે છે. તેઓ શુકદેવજીનાં મનનું સમાધાન ન કરી શકતાં મહારાજ જનક પાસે મોકલે છે.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ganit
મહર્ષિ વ્યાસ પરાશર ઋષિનાં મત્સ્ય કયાથી ઉત્પન્ન થયેલ પુત્ર છે. એક સમયે મહર્ષિ પરાશર તીર્થયાત્રા કરત –કરતાં ગંગા કિનારે પહોંચ્યા. ત્યાં મત્સ્ય(દૈવર્તક) કન્યા સત્યવતીને જોઈને કામાસક્ત કયા. સંભોગઈ. માંગણી કરી, સત્યવતીએ કોમાર્ય ભાવ નષ્ટ થવાનો ભય વ્યકૃત કરતાં તેને આશીર્વાદ આપ્યો કે; ''સંભોગ બાદ પણ તેનું કૌમાર્ચ અખંડ રહેશે અને તેના શરીરમાં જે દુર્ગંધ છે તે દૂર થશે અને અત્યંત મોહક સુગંધ પ્રાપ્ત થશે અને તે એક યોજન સુધી ફેલાશે, પરિણામે લોકો તેને "યોજગંધા" કહેશે." ત્યારબાદ મહર્ષિ પરાશરે સત્યવતીધી વ્યાસ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. જે યમુના નદીના દ્વીપ ઉપર ઉત્પન્ન થયેલાં હોવાથી 'ઉપાયન વ્યાસ' કહેવાયા.
2.3
સત્યવતીનું એક નામ "કાલી" પણ છે તેથી માતાના નામના આધારે "કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ" તરીકે પણ તેનોશ્રી પ્રસિદ્ધ છે.
5
પારાશર્ય વ્યારા કાન્તદર્શી, અગાધ વિદ્વતા, વિરાગી દષ્ટિકોણ વગેરે અતુલ્ય ગુણો હતાં. તેથી જ તેઓને ભગવાનના અવતાર તરીકે ગણવામાં આવ્યાં છે.૫
ભારતવર્ષમાં ભારતીય સંસ્કૃતિનું પુનર્જાગરણ તેઓશ્રીએ પોતાનાં અગાધાનને આધારે અષ્ટદશપુરાણ વગેરે સાહિત્ય રચીને કર્યું છે. તેથી જ તેઓની ભારતીય સાહિત્યરૂપી દીપકમાં તેલ પૂરનાર/પ્રાણ પૂરનાર તરીકે સ્તુતિ કરવામાં આવે છે. વિશ્વને અનુપમ ભેટ શ્રીમદ્ ભાગવદર્શીતા પણ તેઓનાં દ્વારા જ ગ્રંથન પામી છે. આ વ્યાસનો વૈદિક સાહિત્યમાં નિર્દેશ નથી. પરંતુ પારાશર્ય પૈતૃક નામ પ્રાપ્ત થાય છે, પ્રાશ્ચાત્ય વિદ્વાન વેબરનાં મતે શુકલ યજુર્વેદની આગાર્ચ પરંપરામાં પરાશર અને તેના વંશજોનું ખુબ જ પ્રભુત્વ હતું.
મહર્ષિ વ્યાસનો પાણિનિ નહીં પરંતુ પતંજલિ અનેકવાર ઉલ્લેખ કરે છે. તેથી એવું અનુમાન કરી શકાય છે કે મહાભારતની રચના પાણિનિ પછી અને પતંજલિ પહેલા થઈ હશે. આ મહાભારત પુરાણ વગેરેમાં તેઓને મહર્ષિ પરાશરના પુત્ર કહેવામાં આવ્યાં છે. તેઓનો જન્મ વૈશાખ પૂર્ણિમાના દિવરો થયેલો માનવામાં આવે છે, કારણ કે તેમનો જન્મોત્સવ તે દિવસે મનાવવામાં આવે છે. અષાઢ પૌર્ણિમાને પણ તેઓનાં નામ "વ્યાસ પૂર્ણિમા" તરીકે ઓળખવામાં આવે છે. તેઓશ્રીએ અત્યંત કઠોર
હર
For Private And Personal Use Only