________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
t-3 *
(ર) ઇન્દ્ર:
******
વરાજ, અદિતિ પુત્ર તેનો પુત્ર જયન્ત, ઐરાવત વાહન પુરી અમરાવત અને નન્દનવન.
* * * * ***
તેના પર્યાયવાચીનામોમાં મઘવા, શક્ર, સુરપતિ વગેરે છે. પ૫ પથાયવાચી નામો શબ્દ
રત્નાવલીમાં આપેલ છે. ૮
************** * * * * * * *www. * * * *****
આ ઇન્દ્ર કેનોમાં વિજય પછી અભિમાનમાં આવી જાય છે. તેથી પરવતત્વ બ્રહ્મા, ઇન્દ્ર વગેરે રેલો તે પથ્યાભિમાનમાંથી બહાર કાઢવા માટે યક્ષનું રૂપ લઈને આવે છે. પ્રથમ અગ્નિ, વાયુ તે તત્ત્વને સમજવામાં નિષ્ફળ જાય છે. છેલ્લે ઇન્દ્ર જાય છે, ત્યારે પરબ્રહ્મ જતાં રહે છે, પરંતુ જ્ઞાનરૂપી ઉમાદેવી એ તત્વનું જ્ઞાન આપે છે. આમ પરમતત્ત્વનું પ્રથમ જ્ઞાન પ્રાન કરવાથી તે દેવરાજ ઇન્દ્ર કહેવાય? અહીયાં જેમ તેણે પ્રથમ બ્રહ્મ જ્ઞાન મેળવ્યાની કથા છે, તેમ છે. ઉપ.માં પણ પ્રદાતાને જાવાથી અમર થઈ જવાય છે, તેમ વાત સાંભળ્યા બાદ અસુરરાજ વિરોચન અને દેવરાજ ઇન્દ્ર પ્રતિનિધિ રૂપે પ્રજાપતિ પાસે બ્રહ્મવિધા માટે જાય છે. જયારે ઇન્દ્ર સર્વ પ્રથમ હદ સ્થિત પરબ્રહ્મરૂપી શબલ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.
અંતરિક્ષમાં વિદ્યમાન એક દેવ છે. જે અનેક પરમાણુ વિશેષના સંઘાતનું પરિણામ છે. વાયુ દ્વારા આવૃત્ત અગ્નિનું (૪) તેનું રૂપ છે. ઇન્દ્રપ્રાણથી દીપ્ત થાય છે. સોમપાન કરવાથી તેની શકિતમાં વધારો થાય છે અને ધૌ તથા પૃથિવી સુધી ફેલાઈ જાય છે. પેદમાં . સંબંધી સુડતાનું પ્રમાણ વધુ
****w wwwwwwww૮ **, *
*
મારા મઝાવા માંડયાના 11 કલાકાર
ક ર્મો જ ક રી
આ
કેસમાં
"મેઘને ફાડીને વરસાવે છે. તેણે સૂર્ય, , તથા ઉપસને ઉત્પન્ન કર્યા. જ્યારે વૃત્રએ જળને રોક્યા ત્યારે વજથી વૃત્રનો વધ કરી જળને વહાવ્યા. તેણે દશધુનું રક્ષણ કર્યું. તેને સોમરસ અને સામગાનથી સ્કૃતિ પ્રાપ્ત થાય છે. નેમ નામક ઋષિએ ઇન્દ્ર પ્રત્યક્ષ દેખાનાર નથી ત્યારે તેણે પ્રાક્ષ પ્રગટ થઈને પ્રમાણિત કર્યું કે હું પ્રત્યક્ષ દેખાનાર છું.
વેદોમાં તેનાં અનેક શત્રુઓ છે, તે શત્રુઓનો મુખ્ય દુર્ગુણ પાણીને રોકવું તે છે તે શત્રુઓમાં શંબર, નમુચિ, નર્મર, વૃત્ર વગેરે મુખ્ય છે. તેની પત્ની ઇન્દ્રાણી છે.”
તેનાં પદનું વિશેષ મહત્ત્વ છે. દરેક મન્વન્તરમાં ઈન્દ્રનું પદ રહે છે. દરેક મન્વારમાં ઇન્દ્ર અલગ-અલગ હોય છે. તે ત્રણેય લોકોઅધિપતિ ગણાય છે. સો યજ્ઞ કરનારને ઈન્દ્રપદ પ્રાપ્ત થાય છે. તેથી જ જ્યારે સગર રાજા 100મો અશ્વમેઘ યજ્ઞ પૂરો કરવાના હોય છે, ત્યારે પોતાનું ઇન્દ્રપદ છિનવાઈ
કાકાકમલ==
Makes Mike કરો
પ્રાપાડા
00000ાપાના
For Private And Personal Use Only