________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
ઋષિઓમાં એકમાત્ર વિરોચન આવે છે. આ ક્રમમાં જ ઋષિઓનું નિરૂપણ કરેલ છે. ઉપરાંત પરિશિષ્ટ
પણ આપેલ છે.
(૧) અગ્નિ :
અગ્નિ એ પ્રાચીન દેવ છે. ઋગ્વેદનાં પ્રથમ સૂક્તમાં જ તેની સ્તુતિ કરવામાં આવે છે. અને પ્રકાશ આપનાર, દોરનાર, સંપત્તિ-સુખ આપનાર, પ્રેરનાર અરણી છે. તેથી જ વેદમાં વિપ્ર" એવું નામ અગ્નિ માટે પ્રયોજવામાં આવે છે. ઋષિઓને આ અગ્નિની ઉપાસના દ્વારા જ જ્ઞાન પ્રાપ્તિ થાય છે. તેથી તે અગ્નિને જ આરાધ્યદેવ તરીકે માની ધજ્ઞ કરે છે. યમરાજ નચિકેતાને જે વિદ્યા આપે છે તે “નાચિકેત અગ્ન” તરીકે પ્રસિદ્ધ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છા. કૃપ,માં સત્યકામ જાબાલને સર્વપ્રથમ અગ્નિ ૪ ઉપદેશ આપે છે, સત્યકામ જાખાના શિષ્ય ઉપકોસલને ગાર્હપત્ય, દક્ષિણાગ્નિ અને આણ્વીય ને ઉપદેશ આપે છે. એ જ પ્રમાણે રાજા પ્રવાહણ કુંદાલક વગેરે મહર્ષિઓને વૈશ્વાનરરૂપ અગ્નિવિધાનો ઉપદેશ કરી ને અતિવિધાન ઉપાસના કરવાનું કહે છે. આ વૈશ્વાનરરૂપ અગ્નિ આપણા શરીરની અંદર જ સ્થિત છે. તે આ ઉપદેશને આધારે સમજી શકાય છે, કારણ કે તેઓ 'પ્રાણાય સ્વાહા', 'અપાનાય સ્વાહા', 'વ્યાના“ વાડા, સુ માનાય સ્વાહા', ઉદાનાય સ્વાહા' એ રીતે ક્રમશઃ ઉપદેશ આપે છે. ગીતામાં” પણ ભગવાન વૈશ્વાનરરૂપ હું મનુષ્યના ઉદરમાં રહું છું તેમ જણાવે છે. આ અગ્નિનું વિગ્રહધારીરૂપ કેનોમાં ગણિત છે. ત્યાં તે અભિમાની દેવતાના રૂપમાં રજૂ થાય છે. ઇન્દ્રની આજ્ઞાથી તે યક્ષને જાણવા માટે જાય છે. યાને પોતાનો પરિચય આપતા જણાવે છે કે હું અગ્નિનામવાળાં જાતવંદા છું અને પૃથ્વી તેમજ અંતિરેકમાં જે કાંઈ છે તેને બાળી નાખવા સમર્થ છું.” પછી યક્ષ ઘાસનું તણખલું આપે છે, લાખ પ્રયત્નો છતાં તે બાળી શકતો નથી અને લજ્જામય બની પરત આવે છે,
નિરુક્ત અગ્નિ જાત્તેદા છે તેમ જણાવી પૃથ્વી સ્થાનીય દેવતા તરીકે ઓળખાવે છે. મનને પ્રત્યક્ષ દેવ અને દેવોના દૂત તરીકે વેદોમાં વર્ણવેલ છે. તે હોમ કરેલું દ્રવ્ય દેવો સુધી પહોંચાડે છે, દેવોને યજ્ઞમાં બોલાવી લાવે છે અને જે કાંઈદષ્ટિ વિષયક ફર્મ છે, તે અગ્નિનું છે.
13
આ પૃથ્વીલોક, પ્રાતઃ સવન, વસન્તૠતુ, ગાયત્રી છન્દ, ત્રિવૃત્ સ્તોમ, રથત્તર સામ, જે દેવોપ્રથમ પૃથ્વી લોકમાં આવ્યાં છેતે, અગ્નાયી, પૃથ્વી અને ઈલા એ ત્રણ સ્ત્રીઓ(અગ્નિની ભક્તિઓ)
૪૬૯
For Private And Personal Use Only