________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2
*.*માજ * * * *
*
મw++at+at+:+ta ko sangફક જામ ** * ***************************::#tt: 2:00 કાકી કાકી
== કાજપwwwht sid%
E દાન... કે રાલk૪Britistic મિક
%E3NS MEETE
છે. પરંતુ આ બાહ્ય આચરણ કરતાં નીતિધર્મ એ આંતરિક વસ્તુ છે તેથી જ ઉપનિષદો "ચોરી ન કરો, હત્યા ન કરો", "રાગ-દ્રષ, કામ-ક્રોધને વશ ન થાય તેમ જણાવે છે. કારણ કે ચિત્તને શુદ્ધ કરવું પડશે, મૂળને અકબંધ રાખી ડાળીઓ કાપવાથી–બાહ્યાચરણથી કશો સાર નથી."
ઇચ્છા અથવા કામના માત્રની મનાઈનથી, પરંતુ એ કામના શાના ઉપર આધારિત છે. માણસની કામના દેહ સુખ માટે હોય તો તે વ્યભિચારી થાય, સુંદર વસ્તુઓ માટે હોય. તો કલાકાર થાય, ઈશ્વર માટે હોય તો સંત થાય, મુકિત અને જ્ઞાન માટેની કામનાઓની ખૂબ જ પ્રશંસા કરેલી છે. સાચી અને ખોટી કામનાઓ | ભેદ પાડેલો છે અને આપણને સાચી કામનાઓનું સેવન કરવાનું કહેલું છે. નચિકેતાનાં પિતપુકા અને પિતૃપ્રેમ એ કંઈ દોષ નથી. આમ ઉપનિષસ્નેહનો નિષેધ કરતાં નથી, પરંતુ ગર્વ, રોષ, કામ વગેરેને દૂર કરવાનું કહે છે, પ્રેમ, દયાને સહાનુભૂતિની કોમળ લાગણીઓ ઉખાડી નાખવાનું કહેલું નથી."
ઉપનિષદોએ આધ્યાત્મિક વિકાસમાં આગળ વધવા માટે શૌચ, આ૫, ઉપવાસ, બ્રહ્મચર્ય, એકાંતવાસ વગેરે શરીરની શુદ્ધિ કરનારા હોઈ તને કર્તવ્ય રૂપ ગણાવ્યાં છે. મારું શરીર એને માટે વાંચ બનો, મારી જીભ અત્યંત મીટી બનો. હું કાનો વડે ઘણું સાંભળું."૧૨૨ ૧. ઉપ. પણ બ્રહ્મચર્ય દ્વારા બ્રહ્મલોકને પ્રાપ્ત કરી શકાય છે એમ જણાવે છે. એટલું જ નહિં વિદ્યાર્થીએ બ્રહ્મચર્યપૂર્વક ગુરુને ત્યાં રહી અભ્યાસ કરવો, એ તપસ્વિની વૃત્તિથી કરેલો સંસાર ત્યાગ થો, કારણ કે છા. ઉપ. જ બ્રહ્મચર્યને યજ્ઞરૂપ ગણાવે છે. ૨૪
. ઉપ. પિ, દાન, આર્જવ, અહિંસા અને સતાવગનને સદાચારમાં ગણાવ્યા છે. અહિંસામાં ફકત મનુષ્ય જ નહિં ઈતર સૃષ્ટિનો પણ સમાવેશ થાય છે, પ્રાણીમાત્રની મન, વચન, કર્મથી અહિંસાન કરવી તે ઉપ.નું ધ્યેય છે. આહાર માટે જ નઈ, રમતમાં પણ હરણ વગેરેને મારવા કે હેરાન કરવા એ દોષ છે. મન શરીર ઉપર આધાર રાખે છે તેથી મનની શુદ્ધિ માટે આહારની શુદ્ધિ આવશ્યક છે. ૫ સત્યકામ જાબાલ સત્ય બોલે છે, તેથી જ વિદ્યા પ્રાપ્તિનો અધિકારી બને છે.
ઋઉપ માં વર્ણાશ્રમ ધર્મનાં નિયમો સમાજ પ્રત્યેની ફરજ દર્શાવે છે. તેણે કરવાનાં કામો તેની શક્તિ પર આધાર રાખે છે. બ્રાહ્મણત્વનો આધાર જ-મ નથી, પણ ચારિત્ર છે. આ સત્ય સત્યકામ જાબાલની કથાથી જણાઈ આવે છે. ઉપનિષદ્દો ધ્યેય ભેદભાવ દૂર કરવાનો રહ્યો છે, તેથી જ મહીદાસ ઐતરેય શાખા પ્રવર્તક આચાર્ય બન્યાં છે, ક્ષત્રિય સનસ્કુમારનારદજીને ઉપદેશ આપે છે. સ્ત્રીઓને પણ સમાન અધિકાર હતો. તે ગાર્ગી મૈત્રેયી વગેરે વિકાઓનાં જીવન ઉપરથી જોઈ શકાય છે. ૨૩
મારી જવા કરો
"
૪૨
For Private And Personal Use Only