________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રચાર કર્યો છે. ફાલવાકર્સ આનું “શાંતિ લાવવા માટે એક વિશ્વનું સાર્વત્રીકરણ કર્યું છે.” જેને સમાજવાદ તરીકે ઓળખીએ છીએ.
13
[] ધૂત ઃ
ઋગ્વેદમાં ગદ્ય સૂક્તમાં ધૃતનો ઉલ્લેખ છે. ત્યારે પણ ધૃત એક વ્યસન ગણાતું અને આપત્તિજનક માનવામાં આવતું; તે આપણે અક્ષસૂક્તમાં જોઈ શકીએ છીએ. આ દોષ ઉપનિષદ્નાં સમયમાં પણ જોઈ શકાય છે, છા. ઉપ.માં આપેલ ભિક્ષા(છા. ઉપ. ૪.૧.૬) વિજય પ્રાપ્ત કરનારના 'કૃત' પાસામાં બધા જ પાસા સમાઈ જાય છે, તેમ સયુગ્મા શૈક્વના પુણ્યલમાં સર્વેના પુણ્યળ સાઈ જાય છે. (છા. ઉપ.
1.314
૪.૧.૬)
૪૩૭
For Private And Personal Use Only