________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Aઇ વ્યંજનો મૃત્યુના આત્મા છે. સ્વરો ઘોષવાળા અવાજથી બોલવા જોઈએ. ઉષ્માક્ષરો ગળાની
છ નહિ પ્રવેશ કરાવેલા, બહાર નહિ ફેકેલા એવા વિકૃત’ ઉઘાડા પ્રથનવાળા પ્રયોગથી ઉચ્ચારવા છે. મહર્ષિ પાણિની ઉષ્માક્ષરો અને સ્વરોનો પ્રયત્નવિવૃત્ત ગણાવે છે. "fવવૃત્ત માં સ્ત્રીના ન (ભદ્દોરજી દીક્ષિત) એ જ રીતે સ્પર્શ અક્ષરોનું ઉચ્ચારણ ધીરેધીરે એકબીજામાં ભળી ન જાય તે રીત ઉચ્ચારવા જોઈએ."
આમ ઉપપિદોમાં શૈલીનાં વિવિધ રૂપો જોઈ શકાય છે.
૪૩
For Private And Personal Use Only