________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
ગીતાકાર,... ગુરુવંદન, ગુરુસેવા અને વારંવાર પ્રશ્ન પૂછવા એ જ્ઞાનપ્રાપ્તિની પદ્ધતિ છે તેમ જાવે છે. આ પ્રશ્નોત્તરથી જ્ઞાન પ્રાપ્તિ સરળ બને છે. જિન્નારા જાગૃત થતાં શિષ્ય પ્રશ્ન કરે અને ગુરુ જવાબ આપે એ પતિ મોટેભાગે ઉપનિષદોમાં છે. છા. ઉપ.માં નારદઋષિ પ્રશ્નકરે છે તેનાં જવાબમાં સ્થૂળથી સૂક્ષ્મ તરફ લઈ જઈને "મૂમ છે સુન્"એ જ્ઞાન આપવામાં આવે છે. શ્વેતકેતુને પ્રશ્નોના જવાબમાં જ રાજા પંચાગ્નિ વિદ્યાનું જ્ઞા આપે છે.
(૯) અર્થ :
શુભમાઅે અર્થોપાર્જન કરવું એઉપ. કાલિન સમાજનો ધ્યેય છે. એ અર્થપ્રાપ્તિથી ભોગ ઉપભોગ જ માત્ર ધ્યેય નથી, પરંતુ તે ધનનું દાન કરી ધર્મ ઉપાર્જન કરવું, સમાજ સેવા કરવી એ ધ્યેય છે. (૧૦) સોળ સંસ્કાર :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગભાધાનથી અંત્યેષ્ટિ સુધીના દરેક સંસ્કાર કરવામાં આવતાં હતાં. ગૃહસ્થાશ્રમમાં પ્રજાની ઉત્પત્તિમાં ગ્રામ્યભાવ અથવા પશુભાવ ન હતો, પરંતુ ઉત્તમ પ્રજા પ્રક્ટ કરવા સુપ્રજનન શાસ્ત્રની વાસના હતી. જેમાં નિર્માલ્ય નહીં પરંતુ વજ્રા જેવાં દઢ શરીરવાળા પુત્ર થાય એવી કુદરતી વાસના હતી. એટલું જ નહીં પુત્રીઓ પણ વિદુષી થઈ ફુલની પ્રતિષ્ઠા વધારે હોવી આકાંક્ષાઓ દંપતેિમાં હતી. આ જ બાબત નિર્દેશે છે કે ઉપનિષનાં સમયમાં પુત્ર-પુત્રી વચ્ચે ભેદ-ભાવ ન હતો.
નુષ્યનાં નામમાં લૌકિક નામ ગમે તે હોય પરંતુ તેનું રહસ્ય નામ વેદ અથવા જ્ઞાન પાડવામાં આવતું હતું.
૧...
લગ્નઃ
અંોષ્ટિ ક્રિયામાં અગ્નિદાહ આપવામાં આવતો. એ માવના સાથે કે પંચમહાભુતના આ દેહમાંથી મહામૃત પોત પોતાના તત્ત્વની સાથે સાિલિત થઈ જાય.૧૪
દરેક
ઉપનયન સંસ્કાર, રામાવર્તન સંસ્કાર વગેરે કરવામાં આવત.
સંહિતાકાળમાં પ્રૌઢ કન્યાનું પાણિગ્રહણ થતું પરંતુ ઉપનિષદ્દ્ના સમયમાં નાનીવયમાં પરિણીત સ્ત્રી પોતાના પતિ સાથે રહેતી હતી એવું જણાય આવે છે." છા. ઉપ.માં કન્યાનું દાન કરવામાં આવતું તેનો નિર્દેશ છે. જ્ઞાની પુરુષની યોગ્યતા જોઈને કન્યા આપવામાં આવતી. રાજા જાનમ્રુતિ પૌત્રાયણ પોતાની કન્યા સયુગ્ગા રેંડવને આપીને જ્ઞાન પ્રાપ્તિ કરે છે. આ એ બાબતનો પણ નિર્દેશ કરે છે કે
૪૩૩
For Private And Personal Use Only