________________
Shri Mahavir Jain Aradhana Kendra T
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુવતીઓ શાન પ્રાપ્ત કરી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ બ્રહ્મવિદુષી તરીકે જીવન ગાળતી; એટલું જ Lજ તેઓ પરિષ જ્ઞાનચર્ચામાં પણ ભાગ લેતી. ગાગ, વાચકનવી વગેરે આ વર્ષની હતી. આ પરંપરા સંહિતાકાળથી ચાલી આવતી હતી.૧૦ર
rg ઉત્સાહ વધારવો :
= = 0િાજીક કાર wwwnavght stwહાળા છcessiest Topકામ
ક ==
=
ઉપ.માં શિક્ષણ મેળવવા માટે શિષ્યમાં ઉત્સાહ અને ઉત્સુક્તા વધે તેનું ધ્યાન રાખવામાં આવતું હત,વિદ્યાર્થીને એ રીતે ઠપકો વગેરે આપવામાં આવતું હતું કે જેનાથી તેનો રસ શિક્ષણમાંથી દૂર થાય. પરંતુ તેને જે બાબત ન આવડે તે વારંવાર દષ્ટાન્ન સાથે રસ પડે તે રીતે સમજાવવામાં આવતી હતી. તે બાબત આત્મસાત્ કરી લે ત્યાં સુધી પ્રયોગ સાથે શીખવવામાં આવતી હતી. પ%ઉદ્દાલક આરુણિલેતકેતુ ઉપાખ્યાન આ બાબતે દwવ્ય છે. વિદ્યા વિનયન શોભતે એ કહેવત અનુસાર શિક્ષણથી અભિમાન ન આવવું જોઈએ. ગુરુકુલમાંથી આવનાર શ્વેતકેતુ અભિમાની હોય છે. તેનું અભિમાન દૂર કરવા માટે ઋષિ પૂછે છે કેએકને જાણવાથી અશ્રુત ભૂત થઈ જાય, અવિચારિત-- વિચારિત થઈ જાય. વિજ્ઞાન-વિજ્ઞાન થઈ જાય તેનું જ્ઞાન તે પ્રાપ્ત કર્યું. તેના નકારનાં જવાબમાં મહર્ષિ મધમાખી, નદી, વૃક્ષશાખા, વટવૃક્ષના ફળ, લવણ, આખો ઉપર પટ્ટી બાંધેલા ગાંધાર દેશનો પુરુષ, મરણાસન પુરુષ તેમજ ચોરની કથા એમ નવ દષ્ટાન્તો દ્વારા તે તુ છે'નો ઉપદેશ આપે છે. જે અત્યંત રોચક, રસમય અને પ્રાયોગિક છે.'
=
=
=
રે
=
લવણનું દાન જોઈએ- શ્વેતકેતુને સર્વપ્રથમ એક પ્યાલામાં પાણી લઈ આવવાનું કહેવામાં આવે છે, તે પાણી વાઈ આવે છે. ચાખવાનું કહેતાં તે ચાખે છે, મોળું લાગે છે. પછી તેમાં લવણા નાખવાનું કહેવામાં આવે છે, તે લવણ નાખે છે, ચાખવાનું કહેવામાં આવે છે, ખારુ લાગે છે, નિમક બતાવવાનું કહેવામાં આવે છે, તે પાણીમાં નિમક બતાવી શકતો નથી. તેથૈ ઋષિ શિક્ષા આપે છે કે, "નિમક જેમ જલમાં જોઈ શકાતું નથી, અનુભવી શકાય છે, તેમ પરમાત્મા જ આ બ્રહ્માંડમાં સર્વત્ર છે. જઈ શકાતા નથી, અનુભવી શકાય છે."
W S અકડાઈ જણાવે છે કે, "આગળ વધવા માટે નિરાશાવાદી વલણન હોવું જોઈએ. વારંવારના પરાજય માટે આ વલણ જ જવાબદાર છે. શ્વેતકેતુ રાજા પ્રવાહણનાં પ્રશ્નોના જવાબ આપી શકતો નથી તથી નિરાશ થાઇ છે અને આત્મગ્લાનિ અનુભવે છે. આત્મગ્લાનિ અનુભવવાથી ધારણ શક્તિ ઓછી "તાં વારંવાર પરાજય સહન કરવો પડે છે. તેથી જ શ્વેતકેતુનાં પિતા "આત્મવિત” બનવાનો ઉપદેશ "તત્વમસિ" દ્વારા આપે છે....૦
W
૪૨૯
For Private And Personal Use Only