________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જલ શિક્ષણ પ્રાપ્ત કરતી હતી. સત્યકામ જાબાલ, રાજા જનકૃતિ પૌત્રાથણ, ગાર્ગી, વાચક્લવી વગેરે આના ઉદા. છે. છે સ્વામી વિવેકાનંદની દષ્ટિએ ઉપ.નું શ્રેય શિક્ષણ દ્વારા પૂર્ણ માનવનો વિકાસ કરવો તે છે. જે સમાજને દોરી શકે, મુશ્કેલીમાં પણ મુલ્યોનું રક્ષણ કરી શકે "
મુનિ ઉચ્ચ ધ્યેય છે. પરંતુ આ મુખ્ય ધ્યેયની સફળતા માટે વ્યક્તિએ પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવો પડશે. જે વ્યક્તિગત સ્વાભાવિક લક્ષણ હોય છે અને ત્યાર પછી જીવનનો હેતુ માણસનાં રામાવના દેખાવ માટે શો જોઈએ. જેથી શિક્ષણ એવું હોવું જોઈએ, જે ચારિત્ર્ય, સ્વરૂપવાન, મગજની શક્તિવિક્સાવે તેવું અને વિદ્ધતા વધારે તેવું, કોઈપણ વ્યક્તિ પોતાના પગ ઉપર ઊભા રહી શકે તેવો શિક્ષણનો આદર્શ છે. બધી જ તાલીમ મનુષ્ય દ્વારા થવી જોઈએ. મુખરજી કહે છે કે, "વ્યક્તિની મુખ્ય ફરજ સંપૂર્ણ સુધી તેને વિકસાવાની છે. શબ્દ એ જ અંતવિત લાગવાન છે અને પવિત્રતાને ઝળકાવે છે. જરૂરિયાતની પરિપૂર્ણતામાં જરૂર ફાળો આપતો હોવો જોઈએ. શિક્ષણ જરૂરિયાતની પરિપૂર્ણતા તરફ લઈ જવું જોઈએ." " અધ્યયન રહિતતા કુટુંબમાં ન હોવી જોઈએ, દરેકે અધ્યયન કરવું જ જોઈએ. જે અધ્યયન નથી કરતો તે મૂર્ખ છે. અહીં "વાવ" શબ્દ "મૂર્ખના અર્થમાં છે. જે અત્યંત પ્રાચીન સમયનો નિર્દેશ કરે છે. અહીં એ બાબત પણ દષ્ટિગોચર થાય છે કે પિતાજી વિદ્વાન–બહુશ્રુત હોય તો પણ તેણે પુત્રને ગુરુકુલમાં અભ્યાસ અર્થે મોકલવો જોઈએ. તે શ્વેતકેતુના ઉદાથી જોઈ શકીએ છીએ. પિતા ઉદ્દાલક શાને આપવા સમર્થ છે છતાં આશ્રમમાં મોકલે છે. તે એ બાબતનો નિર્દેશ છે કે શિકા/જ્ઞાને જ માત્ર નહીં પરંતુ શિક્ષણ દ્વારા સ્વત્વને સાચવી અનુકુલન સાધતા પણ આવડવું જોઈએ. ઉપના પૂર્વે સુષમ્"ને કેન્દ્રમાં રાખીને M. S. જણાવે છે કે, "કોઈપણની સાથે સહકાર અને રામજદારી ધી વર્તવાથી તેમજ વડીલો સાથે જતું કરવાની ભાવનાથી અનુભવથી દરેક સાથે અનુકુલન સાધી શકાય છે, એ જ શિક્ષણનું ધ્યેય છે."
પરમતત્વની વિદ્યા સર્વ પ્રથમક્ષત્રિયો પાસે હતી, તેઓ જ યોગ્ય વ્યકિતને તેનો ઉપદેશ આપતા પિતા હતા. આમ ફકત બ્રાહ્મણો જ નહીં ક્ષત્રિયો પણ વિધાનો ઉપદેશ આપતાં હતાં.” આ જ બાબતનો નિર્દેશ આ ઉપમન્યુ પુત્ર પ્રાચીન શાલ વગેરે રાજા અશ્વપતિ પાસે વિદ્યા ગ્રહણ માટે જાય છે તે બાબત પણ ક્ષત્રિયો
પરમતત્ત્વની વિદ્યા જાણતા હતાં અને યોગ્ય વ્યક્તિને ઉપદેશ આપતાં હતાં તેનો નિર્દેશ કરે છે. રાજ શ્રીમદભગવદગીતાબ પણ ચતુર્થ અધ્યાયમાં આ જ બાબત કહે છે.
* ૪૨૮
|
For Private And Personal Use Only