________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ણ શબ્દનો જુદી-જુદી જગ્યાએ જુદાં-જુદાં લેખકો દ્વારા જુદા–જુદા અર્થમાં ઉપયોગ થાય છે. અનેરમાં મોટેભાગે રંગ તરીકે ઉપયોગ થાય છે. પ્રશિષ્ટમાં પણ તે રંગના અર્થમાં પ્રયોજાયો છે. પરત વીકાર્ય વેદમાં રંગનાં અર્થમાં ઉપયોગ નથી તેથી માને છે; સામાજિક વિભાગ–વ્યવસ્થાનાં અર્થમાં થોડાક પરિવર્તન સાથે છે, વર્ણનો વિચાર ચારિત્ર્ય અને વ્યવસાયને આધારે હતો, જ્યારે જાતિનો અર્થ જન્મને આધારે છે, અર્થાત્ જે જાતિમાં જન્મ થાય તે જાતિ નિશ્ચિત છે. ડૉ. ધરિયે "જાતિ વારસાગત લાણો દર્શાવે છે. જ્યારે વર્ણ રંગનો સંબંધિત અર્થ છે. - આશ્રમ વ્યવસ્થા
હિન્દુ વિચાર તરીકે આશ્રમની વ્યવસ્થા દુનિયાના સામાજિક વિચારોનાં રાંપૂર્ણ ઈતિહાસમાં એક મહત્ત્વનો ફાળો છે. આશ્રમની પદ્ધતિ ઘણી જૂની અને પ્રાચીન છે. તેમ છતાં શરૂઆતનાં વૈદિકયુગમાં છે, પરંતુ આધુનિક સમયમાં પોગ્ય રીતે અમલમાં મૂકી શકાય તેમ નથી, હિન્દુધર્મજીવનની શરૂઆતનો તબક્કો(છા, ર.૨૩૧)માં જોવા મળે છે. દરેક આશ્રમની ફરજ છે.માં વર્ણવેલી છે.(૨૩.૧) એજ (૧) વિધાધી તરીકે રહેવું, વેદાભ્યાસ માટે ઋષિ કુટુંબમાં વિદ્યાર્થી તરીકે રહેવું તે (૨) ગૃહસ્થાશ્રમમાં રહી, ધનોર્પોજન આદિ કર્તવ્ય કરવા તેમજ દાન કરવું. (૩) વાનપ્રસ્થાશ્રમ આત્મસંયમ ફરજ છે. પરમાત્મા તરફ આગળ વધવાનો મહાવરો. (૪) સંન્યાસાશ્રમ બ્રહ્માવસ્થાએ ચતુર્થ તબક્કો છે.
આશ્રમ વ્યવસ્થા એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને શ્રેષ્ઠ ભેટ છે. જીવનના દરેક તબક્કે શું પ્રાપ્ત કરવાનું છે? કેવી રીતે કરવાનું છે? કેમ ઉપયોગ કરવાનો છે? તેનો નિર્દેશ આ વ્યવસ્થામાં છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રરથ અને સંન્યાસ એમ ચાર આશ્રમો છે. (૧) બ્રહ્મચર્યાશ્રમઃ
બ્રહ્મચર્ય આશ્રમનાં સમયે નિયમપૂર્વક સમિધ ગ્રહણ કરી ગુરુસેવા કરતાં કરતાં વેદાદિ શાસ્ત્રોનું અધ્યયન કરવું અને તપ કરવું એ બ્રહ્મચારીનો ધર્મ છે. ગુરુની પણ એ જવાબદારી છે કે યોગ્ય શિષ્ય અથવા મોટા પુત્રને જ શ્રેષ્ઠ વિદ્યા પ્રદાન કરે. આમ યોગ્યતા જ મહત્ત્વની છે.
મૈત્રેયી ઉપ. પણ શરણ ગ્રહણ કરનારને જ જ્ઞાન આપવું તેમ જણાવે છે. સર્વ ઉપનિષદનાં સારરૂપ ગીતામાં પણ અર્જુને જયારે બીજા અધ્યાયમાં શરણ ગ્રહણ કરે છે ત્યાર પછી જ તેનો મુખ્ય ઉપદેશ શરૂ થાય છે.
બ્રહ્મચર્યનાં પ્રથમ તબક્કામાં મને અંધકારમાંથી અંજવાળા તરફ લઈ જા.""મવારતવિક્તાથી વાસ્તવિક્તા તરફ લઈ જા.”"ન જાણેલું જાણવું” વગેરે કહ્યું છે. તે શિક્ષણનો ધ્યેય છે."
* ૪૧૫
કે
કેદાર
For Private And Personal Use Only