________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાહ આપવામાં આવે છે. સમાજની તે આધાર છે. તેની મુખ્ય ફરજ કુટુંબ સાથે, સમાજ સાથે સંકલન સાધવું. ત્યાગ, ભજન, દાનનાં વિચાર તરફ પ્રગતિ કરવી. ગૃહસ્થાશ્રમ પ્રવેશ કરતી વખતે વિદ્યાર્થીને ચેતવણી પણ આપવામાં આવે છે કે, બ્રહ્મચાર્યશ્રમની ફરજ ભૂલી ન જવી જોઈએ. તેદનાં શિક્ષણ અને સત્યથી દૂર ન થવું જોઈએ. વ્યક્તિગત કલ્યાણથી દૂર ન જવું જોઈએ. ભગવાન અને મૃતાત્મા તરફની કરજપરી કરવાની પણ અપેક્ષા છે. ત્યાગની ભાવના સાથે ભગવાનનું દેવું ચૂકવવું જોઈએ, શ્રદ્ધા સાથે મૃતાત્માનું દેવું, સ્વાધ્યાય અને પ્રવચન સાથે આચાર્યનું દેવું ચૂકવવું જોઈએ.
- આ જીવનનાં બે તબક્કાબ્રહ્મચર્ય-ગૃહસ્થ, વાનપ્રસ્થ–સંન્યાસ કરતાં વધારે મહત્વના છે કારણ કે, છેલ્લાં લયની સિદ્ધી આ બે તબક્કાઓથી જ શકય છે. (ા, ૮.૧૫.૧) ગૃહસ્થાશ્રમની સર્વે કરજો યોગ્ય રીતે બજાવે તો બ્રહ્મની દુનિયામાં જ બ્રહ્મને મેળવે છે અને આ દુનિયામાં ફરી પાછો આવતો નથી.
(૭ વાનપ્રસ્થાશ્રમ :
વાનપ્રસ્થાશ્રમ એ ભારતવર્ષનો આદર્શ છે. ગૃહસ્થ ધર્મનાં કર્તવ્યો પૂર્ણ કરી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવામાં આવતો. તેમાં તપ દ્વારા પરમતત્ત્વને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કેન્દ્રસ્થાને રહેતો. રાજા બૃહદ્રથ પોતાના પુત્રોને રાજ્યભાર સોંપી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારે છે. શ્રીમદ્ ભાગવતમાં પણ વાનપ્રસ્થાશ્રમનું વર્ણન કરે છે. (૪) સંન્યાસાશ્રમઃ
સંન્યાસીએ બ્રહ્મમાં લીન રહીને બ્રહ્મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંન્યાસીએ સર્વકામનો ત્યાગ કરીને વનમાં જઈ બ્રહ્મમય જીવન ગાળવાનું હોય છે.” . (નોંધ:-- રાંન્યાસ પ્રકરણમાં વિશેષ ચર્ચા છે) . . આ જીવનમાં બ્રહ્મવિધા સિદ્ધ ન થાય તો પણ શુદ્ધ બ્રહ્મની જિજ્ઞાસા ઉદય કરી પવિત્ર કુટુંબમાં
ગૃહસ્યરૂપે વૃત્તિ સેવી, વેદાધ્યયન કરી અને પ્રવચન કરી, ધાર્મિક પ્રજાને પ્રકટ કરી, સર્વ ઇન્દ્રિયોનું દમન ન કરી, અહિંસા વ્રત સેવી, દેહનો ત્યાગકરી બ્રહ્મલોકમાં પુનરાવૃત્તિ વિનાનો ક્રમમોલ મેળવવાનું ધ્યેય રાખવામાં આવતું (ર) નારીની સ્થિતિ : હો છો, તે વૈદિક સમયમાં નારીનું સ્થાન સમાજમાં શ્રેષ્ઠ હતું તે શિક્ષણ પ્રાપ્ત કરતી એટલું જ નહીં મહર્ષિ
૪૧૭ For Private And Personal Use Only