________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
ફોન ન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતો.....પરંતુ આ સર્વ દેવોનો ગર્ભ- એ એક દેવમાં કરવો એવું સમજાવવામાં આવતું. આ કાર્ય બ્રહ્મની પીઠમાં ઉપાસ્ય "પરા દેવતા” કારણ બ્રહ્મની શક્તિ છે એવું અંતિમ મંતવ્ય હતું.
こ
પરબ્રહ્મા જ શિવ, બ્રહ્મા અને વિષ્ણુ પણ તે જ છે. તેર મહો. જણાવે છે.
102
જા. ૬. ઉપ. જણાવે છે કે યોગીજન જળમય તીર્થ, કાષ્ઠ પાષાણ વગેરેથી નિર્મિત પ્ર.તેમાઓમાં (ભટકતા નથી. બાહ્ય તીર્થ કરતાં આંતરિક તીર્થ શ્રેષ્ઠ છે. દૂષિત ચિત્તથી તીર્થયાત્રા, સ્નાન, પૂજા વગેરે કરવાથી શુદ્ધિ પ્રાપ્ત થતી નથી. પરંતુ અજ્ઞાની મનુષ્યોના અંતઃકરણની શુăિ માટે જ્ઞાનયોગમાં તત્પર યોગીઓનું ચરણ જળ શ્રેષ્ઠ તીર્થ રૂપ છે,પજ
1 મૂર્તિપૂજા :
વેદોમાં જ મૂર્તિપૂજાનો નિર્દેશ છે. ઈશ્વરની પુરુષરૂપે કલ્પના પુરુષ સૂક્તમાં જ જોઈ શકાય છે. યજુર્વેદમાં અગ્નિચયનની જે ક્રિયા છે તે જ શિવની પૂજા અને અભિષેકનું મૂળ સ્ત્રોત છે. છ. ઉપ.માંન્જ પુરુષ જ પુરૂષોત્તમ છે. દેવકીપુત્ર કૃષ્ણને ઘોર આંગિરસે કહ્યું કે "પુરુષ જ(મનુષ્ય) જ યજ્ઞ છે” અને એ ઉપાસનાથી કૃષ્ણ બંધન મુક્ત થયા. જે મૂર્તિપૂજાનો નિર્દેશ કરે છે પરંતુ સાર્થોસાથ એ બાબત સ્પષ્ટ છે કે, માત્ર બાહ્ય પત્થર, માટી અથવા સુવર્ણની મૂર્તિપૂજાથી મોક્ષ થતો નથી, પરંતુ તે માધ્યમ બને છે, તે માઘ્યમ દ્વારા હૃદયમાં આત્માની પૂજા કરનારને મોક્ષ પ્રાપ્ત થાય છે. સ્વામી વિવેકાનંદે સર્વપ્રથમ ગુરુની આજ્ઞાથી મહાકાલીની ઉપાસના કરી હતી. તે સિદ્ધ થતાં તેનાંથી પર પરમતત્ત્વની ઉપાસના કરવા જણાવ્યું હતું.
જા. ૬. ઉપ પણ આ જ બાબત જણાવતાં કહે છે કે "પ્રતિમાઓની કલ્પના અજ્ઞાની જનનાં હૃદયમાં ભગવાન તરફ ભાવના અને વિશ્વાસ જાગૃત કરવા માટે કરવામાં આવી છે. યોગીજન તો હંમેશ પ્રજ્ઞાનઘન પરબ્રહ્મનું દર્શન આત્મામાં જ કરે છે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિની કલ્પના રજૂ કરતાં મહો. જણાવે છે કે "નારાયણના સંકલ્પ યુક્ત ધ્યાનથી ત્રણ નેત્રોવાળા, હાથમાં ત્રિશુળ ધારણ કરેલ પુરુષની ઉત્પત્તિ થઈ. તે પશ, સત્ય, તપ, બ્રહ્મચર્ય, વૈરાગ્ય, નિયત્રિત મન, ઐશ્વર્ય પ્રણવ યુક્ત વ્યાકૃતિઓ અને ચારેવેદ તેમાં સમાશ્રિત છે. તેથી તેનું નામ ઈશાન અને મહાદેવ કહેવાયું. આ મહાદેવની પૂજા ભારતવર્ષમાં પ્રચલિત છે. યજ્ઞમાં ઈશાન ખૂણામાં મહાદેવનું સ્થાપન અને પૂજન થાય છે. ત્રિનેત્ર, પિનાકપાણિ મહાદેવનું વેદ–શાસ્ત્રોમાં વિસ્તૃત : વર્ણન છે.
કર
For Private And Personal Use Only
hear with