________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* * * મમ મમમ મમ મમમ*******$wwwx3=== www,
kehrafkha wk
શાખ થાય છે, સ્મૃતિ પ્રાપ્ત થતાં અવિદ્યારૂપ ગ્રંથઓ નાશ પામે છે. શ્રુતિ પણ "આહાર શુદ્ધિથી થાશદ્ધિ, સત્વ શુદ્ધિથી દુનિયલ સ્મૃતિ પ્રાપ્ત થાય છે." " શબ્દનો અર્થ શ્રી રામાનુજાચાર્ય ભોજનનાં પદાર્થો લે છે. તેઓના મતે આહાર ત્રણ પ્રકારે દૂષિત થાય છે. (૧) પ્રકૃતિ દાંપ (૨) આશ્રય દોષ (૩) નિમિત્ત દોષ.
(૧) પ્રકૃતિ ગત દોષ, લસણ, ડુંગળી વગેરે. (૨) આશ્રય દોષ, સ્પર્શ કરનારના દોષથી અન પિત બને છે. દુષ્ટ મનુષ્યનાં હાથનું ભોજન તમને પણ દૂષિત કરી દેશે. આ બાબતમાં સ્વામી વિવેકાનંદ જણાવે છે કે, “મેં પોતે મારતના અનેક મોટા-મોટા મહાત્માઓને તેમનાં જીવન-કાલમાં આ નિયમનું દઢતાપૂર્વક પાલન કરતાં જોયેલ છે. એટલું જ નહીં ભોજન આપવાવાળા અને ત્યાં સુધી કે કોઈએ કયારેય ભોજનનો સ્પર્શ કરેલ હોય તો પણ તેના ગુણ દોષને સમજી લેવાની તેમાં શક્તિ હતી. આ બાબતનો મારાં જીવનમાં અનેકવાર પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. ૮૦ (૩) નિમિત્ત દોષ, ભોય પદાર્થોમાં વાળ, કીડા, ધૂળ વગેરે પડવાથી નિમિત્ત દોષ થાય છે, અત્યારે આપણે આ ત્રણેય દોષથી બચવાની વિશેષ પ્રયત્ન કરવો જોઈએ, જે. આ ત્રણેય દોષોથી રહિત ભોજન કરવામાં આવે તો ચોક્કસ સત્ત્વશુદ્ધિ થાય છે. પરંતુ આ બાબતની કઠોર આલોચના કરતાં વિવેકાનંદજી જણાવે છે કે ભોજન માત્રથી જ વ્યકિતની સત્ત્વશુદ્ધિ થતી હોય તો દરેક વ્યક્તિ ધર્માત્મા બની જાય,
શ્રીમદ્ શંકરાચાર્ય'માદરશબ્દનો અર્થ "ઈન્દ્રિયો દ્વારા મનના વિચારોનો રામાવેશ, આહરણ થવું અથવા આવવું." "આહાર' શબ્દથી તેઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગબ્ધ વગેરે જ્ઞાનેન્દ્રિયોનાં આહાર શુદ્ધ હોવા જોઈએ. તેથી જઇ શબ્દ, સ્પર્શવગેરેના ઉપભોગથી જ આત્મ સાક્ષાત્કાર કરવામાં ચિત્ત સમર્થ બને છે. તેથી પરમતત્ત્વની પ્રાપ્તિ માટે અસંયમી જીવન, ઈચ્છિત આચરણ, પશુવતુ જીવન, વગેરે બધુ જે ચિત્તની અવસ્થાને વિચલિત કરે તે છોડવું જોઈએ. તેથી ડૉ. ઉમા પાડેય જણાવે છે કે, "અસંયમી વ્યક્તિ બૌદ્ધિક નિપુણતા દર્શાવે પરંતુ ઉપ. દ્વારા સિદ્ધાને વે ત રમાત્મતત્વનો સાક્ષાત્કાર થતો નથી. શંકરાચાર્યના શબ્દોમાં "અવગતિ પર્યન્ત જ્ઞાનમ્” તેને થતું નથી.૮૧ જ્યારે મને નિર્મળ થાય છે ત્યારે સત્ત્વ પણ નિર્મળ થાય છે, તેની પહેલાં નહીં પછી ઈચ્છા હોય તે ભોજન કરી શકો છે. પૂ. સ્વામી વિવેકાનંદ જણાવે છે કે"ભોજનનાં પદાર્થોથી જ સત્ત્વમળમુક્ત થતું હોય તો વાંદરાને
જીવનભર દૂધ આપવામાં આવે તો તે પરમતત્ત્વને પ્રાપ્ત કરી લે. પરંતુ તે શકય બનતું નથી આ જ આ બાબત મનુષ્યને પણ લાગુ પડે છે. મનુષ્ય જીવનભર મની શુદ્ધિ રાખી ભોજન કરે, પરંતુ ઈન્દ્રિયોનાં
w
ana
બાજ?
૪૨૫
For Private And Personal Use Only