________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહો. બ્રહ્માની મૂર્તિની કલ્પના રજૂ કરે છે. નારાયણનો પરસેવો, જળરૂપ થયો, તેમાં અણુ આકાર રજની ઉત્પત્તિ થઈ, તે તેજમાંથી ચતુર્મુખ બ્રહ્માની ઉત્પત્તિ થઈ. તે પૂર્વ તરફનું મુખ ભૂ વ્યાતિ, ગાયત્રી છન્દ, ગવૅદ અને અગ્નિનું ધ્યાન ધરવા લાગ્યું, પશ્ચિમ તરફનું મુખ "મુવઃ વ્યાતિ, જગતી છન્દ, સામવેદ અને સૂર્યનું ધ્યાન ધરવા લાગ્યું, દક્ષિણ તરફ મુખ 'મહા' વ્યાહૂતિ, અનુષ્ટ્રપ, છેદ, અઘર્વવેદ અને સોમનું ધ્યાન ધરવા લાગ્યું. આ બ્રહ્માએ સહસ્ત્રો મુખ, નેપાળ, મંગલકારી, સર્વત્ર વ્યાપ્ત નારાયણનું ધ્યાન ધર્યું. તે ક્ષીર સાગરમાં શયન કરેલા જગદીશ્વરનું તેમણે ધ્યાનમાં દર્શન કર્યું.
દેવી શક્તિઓ પણ ઉપ માં છે. બ્રાહ્મી, રૌદ્રી અને વિપકાવી એ ત્રણ દેવીઓ કારની ત્રણ
માત્રાઓ રૂપ છે.
pદાન:
દાનનું અત્યંત મહત્ત્વ છે. ભારતવર્ષમાં અન્નક્ષેત્ર બંધાવવા, ધર્મશાળાઓ બંધાવવી, ફૂવા-વાવ, તળાવ વગેરે કાર્યો સમાજ સેવાના ભાગરૂપે કરવામાં આવતાં તેમજ યજ્ઞ વગેરે કરવા તેને ઈચ્છાપૂર્તિ કહેવામાં આવે છે. રાજા જાનવૃતિ પૌત્રાયણે અનેક અન્નક્ષેત્રો, ધર્મશાળાઓ બંધાવી છે. કૂવા, વાવ વગેરે બનાવ્યા છે. તેથી તેની કીર્તિ ખૂબ ફેલાયેલી છે." (૪) વ્યવસાય-વાહન વ્યવહાર :
: : : : -
વાહનમાં રાજા, મહારાજાઓ, અમાત્ય વગેરે રથનો ઉપયોગ કરતાં. એ ઉપરાંત ગાડું, ઘોડો વગેરેનો પણ ઉપયોગ થતો. ક્વત્રષિ પારો રજા પૌત્રાયણ રથ ઉપર આરુઢ થઈ આવે છે. એ જ રીતે વિશ્વરૂપ વૈશ્વાનર આત્માની ઉપાસના કરનારને ત્યાં રથ વગેરેની સમૃદ્ધિ રહે છે.
વ્યવસાયમાં ખેતી વગેરે જોઈ શકાય છે. રથ, ગાડા, ગૃહનિર્માણ વગેરેનાં ઉલ્લેખો છે, તેથી તે સંબંધિત વ્યવસાય હશે તેમ અનુમાન કરી શકાય. (પ) આહાર : - 3 : - . : : -
અનથી જ પ્રાણીઓનું જીવન ચાલે છે."અનમાં જ સર્વ પ્રાણીઓની સ્થિતિ છે. મનુષ્ય અને પશુઓમાં દૂધરૂપી અન્ન જ સર્વશ્રેષ્ઠ છે. શરૂઆતમાં બન્ને દૂધ ઉપર જ જીવન વ્યાપા (પસાર કરે છે. છે તેથી જ બ્રહ. ઉપ માં કહ્યું છે કે, "પપોયજ્ઞ કરનાર મૃત્યુને જીતી લે છે."
આ છે. ૩૫. જણાવે છે કે, પ્રાણની ગતિ અન છે; અન્નની ગતિન્દ્ર જળ છે. કારણ કે અન 'જળથી જ ઉપન થાય છે. જળની ગતિલોક છે. કારણ કે લોકથી જ વર્ષા થાય છે. જળ જ અનછે.
૪૨૩
For Private And Personal Use Only