________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- મિતયશ સ્વધા એમ ઉચ્ચારણથી પિતૃયજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે. પિતૃયજ્ઞને પિતૃતર્પણ
પણ કહેવામાં આવે છે.” પિતૃઓની શાંતિ અર્થે અને તેઓની કપા પ્રાપ્તિ માટે આ યજ્ઞ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે. અતિથિઃ "અતિથિ દેવો ભવઃ"એ ભારતીય સંસ્કૃતિનું મૂળ છે. આંગણે આવનાર શત્રુ, મિત્ર કે કોઈપણને મીઠો આવકારો આપી જળ, અન્ન વગેરેથી તેનું સ્વાગત કરવું તે અતિથિ ધર્મ છે. કા. ઉપ.માં અભિપ્રતારી, શૌનકની કથામાં આ બાબત જોઈ શકાય છે. ભૂતયજ્ઞ: પકાવેલા અન્નથી બલિ, વૈશ્વદેવ કમ ને ભૂતયજ્ઞ છે. ભૂતય દરરોજ કરવાનો છે. ૧૦ મૃચ્છકટિકમમાં, પણ ચારુદત આ કાર્ય કરવાની સૂચના વિદૂષકને આપે છે. ગીતા પણ વઝમાંથી શેષ રહેલાનું જ ભોજન કરવાનું જણાવે છે. દેવયજ્ઞ: અગ્નિ વગેરે દેવોને ઉદ્દેશીને જે આપવામાં આવે તે દેવયજ્ઞ છે. ગીતા પણ તમે અને દેવાં એકબીજાને સંતોષતા સુખી બનો તેમ જણાવે છે. કા. ઉપ.માં અગ્નિહોત્રમાં અન્ય વગેરેના દેવતાનાં જ્ઞાન સાથે હોમ કરવાની વાત છે. બ્રહ્મચર્ય આચાર્યગૃહે બ્રહ્મચર્યપૂર્વક નિવાસ કરી, વેદ ઉપનિષદ્ વગેરે વિદ્યાનું અધ્યયન કરવું તે અધ્યયન વેદ, વેદાંગ શાસ્ત્ર વગેરેનો નિષ્કામ બનીને સ્વાધ્યાય કરવો તે અધ્યયન છે. તેને તપની અંદર પણ ગણવામાં આવે છે. કારણ કે તપ દ્વારા જ તેનું અધ્યયન શક્ય બને છે. તપ તપ શબ્દથી ધર્મ શાસ્ત્રો વગેરેમાં વર્ણિત કૃચ્છચાંદ્રાયણવ્રત વગેરે છે. શ્રીમદ્દ શંકરાચાર્ય તપનો અર્થ ઇન્દ્રિય સંયમ છે. અન્ય જગ્યાએ આચાર્યશ્રી શરીર ઈન્દ્રિય. મનનું સમાધાન તે તપ છે. મનુસ્મૃતિ ધર્મશાસ્ત્રમાં વર્ણિત વ્રત વગેરે કરવાથી પાપનો નાશ થાય છે અને પિત્તનું સમાધાન થાય છે તેમ જણાવે
0 તેત્રીસ કોટિ દેવોઃ
દેવોની સંખ્યા બાબતમાં પહેલેથી વિવિધ મંતવ્યો છે. એક દેવ, ત્રિદેવ, તેત્રીસ દેવ, ત્રણસો તેત્રીસ દેવ, ૩૩૩૩, દેવ વગેરે વાસ્કમુનિ આ બાબતે નિરકતમાં પ્રશ્ન ઊભો કરી વિસ્તૃત ચર્ચા કરે છે. પી. તેઓ અંતરિક્ષ સ્થાનિય, દુસ્થાનિય અને પૃથ્વી સ્થાનિવ એમ દેવતાઓના ત્રણ વિભાગ આપી ત્રણ [ દેવતા જ મુખ્ય છે, એમ જણાવે છે તેમાં પણ દેવ એક જ છે, તેનાં જ આ વિવિધ રૂપો છે. છા, ઉપ. પણ
વર્ગ, તેત્રીસ વ્યહમાં, આઠ તસ, ૧૧ રુદ્ર ૧ર આદિત્ય, ઇદ્ર અને પ્રજાપતિ એટલાનો સમાવેશ
૪૨૧
For Private And Personal Use Only