________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vબ્રહ્મચર્યાશ્રમનું આ પ્રથમ તબડકો શિસ્ત અને તાલીમ દ્વારા નોંધાયેલો હતો. તેમાં નીચેની શરતો ફરજિયાત હતી.
(૧) ગુરુને ઘરે રહેવું ફરજિયાત છે. જે અથર્વવેદ ૦.૧૦૯૭માં જોઈ શકાય છે. (૨) અંતેવાસિનતરીકે રહેવું. (૩) શિક્ષક માટે આશ્રમમાં અને બહાર કામ કરવું જ પડે.(ગુરુસેવા)
(૧) બળતણ લેવા જવું. (૨) ઢોર ચરાવવા. (૩) અગ્નિની સેવા.
(૪) આશ્રમની સફાઈ.
(૫) વૈદિક અભ્યાસ,
છા, ઉપ માં રાત્રકામ જાબાલ ગાયો ચરાવવા જાય છે. સત્યકામનો જ શિષ્ય ઉપકોસલ ગુરુનાં અગ્નિની પરિચર્યા કરે છે. આશ્રમમાં યજ્ઞ, પૂજન વગેરે માટે સમિધ, ફૂલ, ફળ લાવવા, શ્રીકૃષ્ણ ભગવાન અને સુદામા સાંદીપનિ ઋષિના આશ્રમાં રહેતા હતાં ત્યારે સમિધ લેવા જવાની કથા પ્રસિદ્ધ જ છે. એ ઉપરાંત આશ્રમની જમીન હોય તેમાં ખેતીકાર્ય પણ ફરજિયાત છે. (૨) ગૃહસ્થાશ્રમઃ
ગૃહસ્થ એ સમાજનો આધાર સ્તંભ છે. તેને સમાજનો ઊંસ્થાન કહે છે. યજ્ઞ, સ્વાધ્યાય, દાન, ( અતિથિ સેવા વગેરે તેની ફરજ છે. ધર્માનુસાર અર્થ પ્રાપ્ત કરીને તેનું દાન કરવું તે તેની જવાબદારી છે.
બ્રહ્મચર્યાશ્રમમાં વેદાધાન પૂર્ણ થાય, બ્રહ્મચર્યાશ્રમ પૂર્ણ થયા બાદ જેને ગુરુવામાંથી ગૃહસ્થમાં જવાની આજ્ઞા કરે તે આશ્ચમી કહેવાય છે. ગુરુ આજ્ઞા બાદ અનુકુળ સ્ત્રી ગ્રહણ કરી, યથાશક્તિ અગ્નિને ધારણ કરી, બ્રાહ્મયજ્ઞમાં સંલગ્ન રહી હમેશ તેનું પૂજન કરે. ત્યારબાદ પુત્રોને વ્યવહાર સંબંધો કાર્યભાર સોપી વનમાં ગમન કરે અને પવિત્રદેશમાં ભ્રમણ કરે અઘતુ વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરે. વાયુનું - ભક્ષણ કરે, કદ-મૂલ દ્વારા પોતાના શરીરનું પોષણ કરે. પરંતુ સંન્યાસ માટે આટલું પૂરતું નથી. આ સામાન્ય નિયમ છે.*
વિધાર્થી અવસ્થા પૂર્ણ થાય ત્યારે સમાજ તરફની ફરજને કેન્દ્રમાં રાખીને જીવન જીવવાની
*
૪૧૬
=
=
=
=
For Private And Personal Use Only