________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૌતમ વગેરેની સાથે શાસ્ત્રાર્થ કરતી હતી. તેમજ તેમને ઋષિકાનું સ્થાન પ્રાપ્ત હતું. ગાર્ગી, વાચનવી,
પારદ્રા વગેરે આવી શ્રેષ્ઠ ઋષિકાઓ છે. કેનોમાં ઉમાદેવી જ સર્વપ્રથમ ઈન્દ્રને બ્રહ્મનો ઉપદેશ આપે છે. [ઉમાદેવી – બાબતે ઋષિ પ્રકરણ છે તેથી પુનરાવર્તન કરેલ નથી.]. (3) ધાર્મિક જીવન, યજ્ઞ :
ધર્મ શબ્દ પૂ ધાતુમાંથી નિષ્પન્ન થયેલો છે. અર્થાત્ ધર્મ ધારણ કરનાર છે. ધર્મ સમાજની પ્રતિષ્ઠા છે અને મનુષ્યોના ઉત્કર્ષ માટે સમાજની જરૂરિયાત છે.
ધર્મનું લક્ષણ આપતાં શ્રુતિ જણાવે છે કેઅમ્યુદય અને નિશ્ચયાર્ન પ્તિ થાય તે ધર્મ છે." મહર્ષિ વેદવ્યાસ શ્રીમદ્ ભાગવતમાં જણાવે છે તે પ્રમાણે શ્રુતિ દ્વારા જે કર્મ વિહિત હોય તે ધર્મ અને નિષિદ્ધ હોય તે અધર્મ, કારણ કે ધર્મ–અધર્મની વ્યવસ્થામાં વેદ જ સર્વોચ્ચ પ્રમાણ છે. મધ ભગવાન પ્રણીત છે. તેથી ધર્મનાં જ્ઞાતા એક ભગવાન જ છે. ઋષિ, દેવ અને સિદ્ધ નહીં, મનુષ્ય, વિધાધર, ચારણ વગેરેની તો વાત જ શી કરવી. ધર્મનાં આશ્રયથી જ આ જગતુમાં પાણીનો વિકાસ પ્રગતિ થાય છે તથા પરલોકમાં નિઃશ્રેયસ રુપન પ્રાપ્તિ થાય છે. ધર્મનાં વિધાયક સ્વરૂપને મહર્ષિ વેદવ્યાસ અનેક વચનો દ્વારા મહાભારતમાં વ્યકત કરે છે. તે પ્રમાણે ધર્મ પ્રજાને ધારણ કરે છે.
ધર્મ એક જ છે અને તે ઘોડા પ્રતિપાદ્ય વૈદિક ધર્મ જ છે. ધર્મ શબ્દ દ્વારા રજૂ થતાં અને ધર્મ મૂળભૂત સંપ્રદાય વિશેષ જ છે. સમ્-પ્ર ઉપસર્ગથી જોડાઈને સાંધાતુમાંથી 'ઘ' પ્રત્યયવાગવાથી સંપ્રદાય શબ્દ નિષ્પન્ન થાય છે એમ વિદ્વાનોનું માનવું છે. આ સંપ્રદાય શબ્દ ગુરુ-પરંપરાથી અથવા શિષ્ટ-પરંપરાથી ઉપદેશનો વાચક છે. આ જ અર્થમાં મહાકવિ માઘે સંપ્રદાય શબ્દનો પ્રયોગ કરેલ છે.ધર્મનું મૂળતત્ત્વ છે સાર્વભૌમત્વ, સર્વકાલિત્વ અને આદ્રતીયત્વ તેમજ દેશકાલનાં સંબંધમાં કયારેક જ સ્થિતિશાળી હોવું સંપ્રદાયનું લક્ષણ છે. આ જ ધર્મ અને સંપ્રદાયમાં ભેદ છે. રિલીજન(Region) બ્દિની વાચ્ય અર્થ સંપ્રદાય જ છે. હિબ્રુ, બ્રીસ્તી, મોહમ્મદીય ધર્મ સંપ્રદાય જ છે અને તે બધા સંપ્રદાય સનાતન વૈદિક ધર્મનાં અંગભૂત છે. કારણ કે આ સંપ્રદાયમાં સનાતનધર્મનાં એકદેશીય ધર્મનોજ ઉપદેશ છે. પ્રાપ્તભાવ, પરસ્પર મૈત્રીભાવ, પ્રાણીઓની પ્રેમપૂર્વક સેવા એ બધાં જ ધર્મમામાં જઈ શકાય છે.
" tya , ધર્મની મૂળભૂત વિશેષતા એ છે કે તે અધિકાર ભેદનો સવીકાર કરે છે. કારણ કે મનુષ્યોમાં બુદ્ધિ | અને સ્વભાવ વગેરેની ખૂબ જ ભિન્નતા રહેલી છે. તેથી લોકો એક જ પ્રકારનાં ધર્મોપદેશનું અનુવર્તન
કરી શકતા નથી. યોગ્યતાનુસાર જે ધર્મ નિર્દિષ્ટ કરવામાં આવે છે તે જ હમેશાં હિતાવહ હોય છે.
૪૬૮ For Private And Personal Use Only