________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે તેમજ હૃદય, ફેફસાના રોગો, લોહીની કમી, જલ સંબંધી રોગ, માસિકધર્મરોગ, સ્મૃતિભ્રંશ ખાંસી, માનસિક કષ્ટ, ખિન્નતા, ઉદરરોગ વગેરેમાં ઉપયોગી છે.
ત્રિમુખી ૩૪
ત્રણ મુખવાળો રુદ્રાક્ષ અગ્નિનું સ્વરૂપ માનવામાં આવે છે, તે ધારણ કરનાર ઉપર અગ્નિદેવ પ્રસન્ન થાય છે. પ્રગટ કે પ્રચ્છ– બધા જ પાપો નાશ પામે છે, પુનર્જન્મ શ નથી, રોગ, પરાજય કે ઘરને આગ લાગતી નથી. એટલું જ નહિ સ્ત્રી હત્યા, ભૂણ હત્યા જેવા પામ્રમૂહો નાશ પામે છે અને ધન તેમજ વિદ્યામાં વૃદ્ધિ થાય છે."
ડૉ. પ્રજ્ઞા જોષી* લખે છે કે, "ત્રિમુખી રુદ્રાક્ષ સૃષ્ટિના વિત્વનું પ્રતીક છે. તે શૈવ.ગામના ત્રિ-દર્શનનું સાકારરૂપ છે, તે ઈચ્છા, કર્મ, જ્ઞાન, સ્વપ્ન, સ્વાપ જાગરણનું પ્રતિનિધિત્વ કરનાર ત્રિક બીજ છે. તેને નર-રાપ્તિ-રિવાત્મક માતૃ-માન-મેયાત્મક, ઈચ્છા–શાનક્રિયાત્મક શકિત ત્રયાત્મક (પરાપરાપર-અપરા માનવામાં આવ્યો છે."
આ રુદ્રાક્ષ મંગલગ્રહ સાથે જોડાયેલ છે, તે મંગલગ્રહના દુષ્યભાવને દૂર કરે છે. તેના પ્રભાવથી કુષ્ઠરોગ, રક્તવિકાર, અસ્થિભંગ, જવર, વ્રણ, નેત્રરોગ, શિરોવેદ જેવા રોગો દૂર ઘાય છે. ચતુર્મુખી એક
ચાર મુખવાળો રુદ્રાક્ષ ચતુર્મુખ ભગવાનનું સ્વરૂપ છે. તેને ધારણ કરનાર ઉપર ભગવાન ચતુર્મુખ પ્રસન્ન થાય છે. ધારણ કરનારની આંખોમાં તેજરિતા, વાણીમાં મુધરતા, શરીરમાં સ્વાથ્ય અને આરોગ્ય જનિત કાન્તિ પ્રાપ્ત થાય છે. તેમજ બ્રહ્મહત્યા જેવા મહાપાપો નાશ પામે છે. -
આ ક્ષ બુધ ગ્રહ બંધી દુપ્રભાવને દૂર કરે છે. પંચમુખી :
પંચમુખી રુદ્રાક્ષ ભગવાન પંચમુખી (શિવ)નું સ્વરૂપ છે. જેને ધારણ કરનાર ઉપર પંચમુખી શિવ પ્રસન્ન થાય છે, તેમજ તેણે કરેલી પુય હાય વગેરે પાપ દૂર કરે છે, તે પ્રાણીઓના અધિપતિ બની જાય છે. સોજાત, ઇશાન, , અઘોર અને વામદેવ શિવના આ પાંચે દેવરૂપ પંચમુખી દ્રાક્ષમાં નિવાસ કરે છે. આ પંચમુખી રુદ્રાક્ષ વગોવૃદ્ધિ, વૈભવ સંપન્નતા સુખ-શાંતિ આપનાર છે. તે સરળતાથી પ્રાપ્ત થાય છે.
આ રુદ્રાક્ષ બૃહસ્પતિ ગુરૂ સાથે સંકળાયેલ છે, ગુરૂ ગ્રહના દુષ્પા માવને દૂર કરનાર છે. તેને ધારણ
૫૫
પિth
For Private And Personal Use Only