________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
...Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયાત તેમજ લોક સંગીતમાં આહીરાનાં લયનાં લઢણવાળા રાસને મુન્દ છન્નમાન કહી શકાય. દ્વારિકાના યાદવોને ઘોર અંગિરા પાસેથી જે છાલિય ગાન મળ્યું હતું તે બન્નગાનના પ્રકારનું છે. તેને કૃષ્ણ વેગાનમાં સંગત કરેલું છે."e૮ વિનર્દિગાન ૯
વિનર્દિ નામનું ગાન પશુઓ માટે હિતકારી છે. તે અગ્નિનું ઉજ્ઞાન છે.
સમગનમાં દરરોજ પ્રથમ ગાયત્રપાન ગવાય છે. એ ઉપરાંત દરેક ગાનની શરૂઆત પણ ગાયત્ર ગાનથી થાય છે. આ સોમવાનમાં પ્રથમ અહોરાત્રને અનુસરીને રચંતરગાનનો પ્રયોગ કરવામાં આવે છે. આ વાણી છે, એ તો પૃથ્વી છે અને વાણ એ છે ઘર છે, તે રૂપે વાણી બોલે છે. બીજા અહોરાત્રને અનુસરી બૃહતી બૃહજ્ઞાન) બને છે. તે ઋત્વિ પોતે આ શ્રેષ્ઠ વાણીને બોલે છે. આમ સાંભળનાર યજમાન બૃહતી વાણી વિશે કહે છે, તેનું કારણ છે કે બ્રહતી વાણી દૂર સંભળાય છે.”
તેવાણી ત્રીજા અહોરાત્રને પામી વૈરૂપ બને છે. જે વાંકીચૂંકી વિવિધરૂપે રજૂ થાય છે. જયારે આ વાણી તુર્થ અહોરાત્રને પામી વિરાટું બને છે. તેવૈરાજ સ્વરૂપ છે. જે શ્રેષ્ઠ છે. પાંચમાં અહોરાત્રમાં આ વાણી શક્વરી ગાન બને છે. જેને પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ પુરુષો શક્તિશાળી બને છે. તે વાણી છટા અહોરાત્રને પામી રેવતી બને છે. વાણીનું એ રેવતીરૂપ છે. ઉત્તમ ખાવાલાયક અન્નને આપે છે..
આ ઉપરાંત દરેક સામાનનું વિસ્તૃત અને મનનીય ચિંતન પ વિષ્ણુદેવ પોતાના ભાષ્યમાં રજૂ
૪૦૫
For Private And Personal Use Only