________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રજાપતિએ બધા યજ્ઞોનાં સર્જન કર્યા છે." આમ યજ્ઞાયશીય રામ બ્રહ્મનો રસ છે તેમ જણાવી તેના વિશે વિસ્તૃત માહિતી પં. વિષ્ણુદેવ આપે છે છે
રાજન સામ :
આસામનો સંબંધ દેવતાઓ સાથે છે. તેમાં અગ્નિ હિંકાર છે. વાયુ પ્રસ્તાવ છે, આદિત્ય ઉગીથ છે. નક્ષત્ર પરિહાર છે, ચંદ્રમાંનિધન છે. આ સામ દેવની તેજસ્વિતાનું પ્રતિપાદન કરે છે. આ સામારા તેને દેવોની ઉપાસના કરનાર જે તે દેવ સમાન બની જાય છે, તે પ્રજા, સંપત્તિ વગેરેથી વિભૂષિત થાય છે, તેણે બ્રાહ્મણની નિંદા ન કરવાનું વ્રત પાળવાનું હોય છે. જે રીતે અગ્નિ, વાયુ, આદિત્ય વગેરે અંધકાર વગેરેને દૂર કરી પ્રકાશ ફેલાવે છે તેમ બ્રાહ્મણ-વિકજન અધ્યયન-અધ્યાપન દ્વારા અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનને ફેલાવે છે, આપત્તિમાં આવેલા સમાજને માર્ગદર્શન કરા–નેતૃત્ત દ્વારા ઉગારે છે, તેથી જ બ્રાહ્મણને માટે વિપ્ર શબ્દ પ્રયોજવામાં આવે છે.
"રાજન સામગાનનું અત્યંત મહત્ત્વ છે. તેની ઋચા જ છે (સા.૩૧૮) છે અને તે શુદ્ધિકામ માટે પ્રયોગમાં આવે છે.":૫ સર્વ વસ્તુમાં સામ/સર્વવિષયક સામ : *
આ સામ સર્વેમાં પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. તેમાં ત્રયી વિદ્યા હિંકાર છે, ત્રણ લોક પ્રસ્તાવ છે, અગ્નિ, વાયુ, આદિત્ય એ ત્રણ ઉદ્ગથ છે. નાત્ર પક્ષી અને રમૂર્યના કિરણો પ્રતિહાર છે, સર્પ, ગંધર્વ અને પિતર નિધન છે.
આ સામમાં દરેક વસ્તુમાં પ્રભુ ઓત-પ્રોતનું કીર્તન કરવું તેને દરેક વસ્તુ પ્રાપ્ત થાય છે. આ સામ ઉપાસના કરનારે હું જ સર્વ કાંઈ છું, બધું જ કરવા સમર્થ છું, એ પ્રકારે પોતાના આત્મામાં નિશ્ચય કરવો એ વ્રત છે. તેણે હંમેશાં સૃષ્ટિમાં દરેક પદાર્થ મારા સહાયક છે. મારા માટે છે, પ્રભુ મારી પારો છે. તેમ ચિંતન કરવું જોઈએ. આ સર્વ વિષયક સામની ઉપાસના કરનારની ઉદાસીનતા, ઉત્સાહ હીનતા વગેરે દૂર થાય છે. છાલિક્સ ગાન
ઘર અંગિરસે શ્રીકૃષ્ણને ભણાવ્યું. શ્રીકૃષ્ણને છાલિક્ય" નામ નવા ગામનું સંશોધન કર્યું.
આ ગાન બાબતે પં સાતવળેકરજી જણાવે છે કે, "છન્ન ગાન મુખ્યત્વે સ્વરને શબ્દ વિહોણા એકલા સ્વરોનાં ગાન છે. પારસીઓનાં છંદ અસ્તાની ગાથા, ખ્રિસ્તી ધર્મના સામ, કુરાન શરીફની
XOX
Aવા મા
For Private And Personal Use Only