________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(બપોર અને અસ્ત થવાના સમયને સામાન સમજવું જોઈએ. આ સામનું આદિત્યમાં દર્શન કરનાર તેજસ્વી, અન્નને ભોગવનાર, કીર્તિમાન, આયુષ્યમાન બને છે. તેણે. સૂર્યની નિંદા ન કરવાનાં વ્રતનું પાલન કરવું જોઈએ. કારણ કે ઈશ્વરદરા પ્રેરિત સૂર્યનું દરેક કાર્ય સંપ્રયોજન હોય છે. તે પૂબ તપ તો જ વર્ષા થાય. અગ્ન, ઔષધિ વગેરે રસપૂર્ણ અને ભરપૂર માત્રામાં થાય તેથી દરેક પ્રાણી સુખી બને, તેથી તે ઉપ પરમેશ્વરની નિંદા ન કરવી તેમજ આપણા માટે જે ગુજ, વડીલ, માતા-પિતા, વિદ્વાન, દેશની સન્માનનીય વ્યક્તિના તેજસ્વી રૂપની નિંદા ન કરવી. ધરણ કે તેનું તેજ આપણા વિકાસ માટે ઉપકારિત છે. ૨ વૈરુપ સામ અને
આ સામનું નિદર્શન અંતરિક્ષમાં બનતાં વાદળોમાં નિમાંમાંકરવાનું છે. આ સામગાન કરનાર, વિવિધ પ્રકારનાં સુંદર રૂપોવાળા પશુઓને પ્રાપ્ત કરે છે, આયુષ્યમાન બને છે. તેણે પાની નિંદા ન કરવાનું વ્રત પાળવાનું રહે છે. કારણ કે વષાં વરસવાથી અનેક પ્રકારનાં રોગો નાશ પામે છે, જમીન ફળદ્રુપ બને છે. તેથી વર્ષા કે વરસતા વરસાદની નિંદા ન કરવી,
જળોનું ઉપર જવું હિંકાર છે, વાદળામાં પરિવર્તન પામવું પ્રસ્તાવ છે, વરસવું ઉગથ છે, વિધુતનું ચમકવું પ્રતિહાર છે, તથા જળનું રોકાઈ જવું નિધન છે.
આ સામનું દર્શન વિરુપ નામનાં પ્રાપિએ કર્યું હોવાથી વૈરુપ સામ તરીકે પ્રસિદ્ધ છે. વૈરુપ સામ ગ્રામેગેયગાનમાં પાંચ અને ઉહંગાનમાં છે. “ વિરાજ સામ :
- વૈરાજ સામનાં સ્વર ઋતુઓમાં ઝંકૃત થાય છે. ઋતુઓના કાર્યમાં જે સામાન સમજે છે. અનુભવે છે તેને ધન-સંપત્તિની સાથે સાથે બ્રહ્મચર્ચા પણ પ્રાપ્ત થાય છે. તેણે ઋતુઓની નિંદા કરવાનું વ્રત પાળવાનું રહે છે. કારણ કે તેઓ ગરમી ઠંડી, ઠંડી-ગરમી એમ જુદાં જુદાં સંગમ દ્વારા પ્રાણીઓ માટે સુખકારક હોય છે. તેથી ગરશ્મી ઠંડી વગેરેમાં અનુકુળતા ન હોય તો તેની નિંદા ન કરવી, પરંતુ ઋતુઓને અનુકૂળ દિનચર્યા બનાવી સ્વાસ્થને પ્રાપ્ત કરવું જોઈએ.
આ વેરાજ સામમાં વસન્ત હિંકાર છે, ગ્રીષ્મ પ્રસ્તાવ છે, વપ ઉદ્ગછે. શરદ પ્રતિહાર છે તથા હેમંત નિધન છે.
"fપવા સોમઃ ' એ વૈરાજ ઇન્દ્રની સામયોનિ શા ઉપર ગાવામાં આવેલ સામ અર્ધરાજ" કહેવાય છે. જે ગ્રામેગેયગાનમાં બે છે.
'ઇન્ટર
For Private And Personal Use Only