________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશલ્ય ગણાય છે. અર્થાત્ જે ગાયક બધાંગાનોની શરૂઆતમાં ગાયત્ર ગાન ગાય છે, તેથી તે પશુઓની સંપત્તિ મેળવે છે, આ ઉપરાંત તેઓશ્રી જણાવે છે કે "સોમયાગમાં ગાયત્રગાન મંગલાચરણરૂપે સર્વપ્રથમ ગવાય છે."૩૫ રચત્તર સામ :
રથન્સર સામને અગ્નિમાં જોવાનો છે. અમિન્ટન દ્વારા અગ્નિને પ્રગટ કરવો તે હિંકાર છે. તેમાં ધૂમની ઉત્પત્તિ પ્રસ્તાવ છે, પ્રજવલિત જયોતિ ઉદ્ગથ છે. અંગારા પ્રતિહાર છે, મમ્મ નિધત છે, આ પ્રકારે અગ્નિ સર્વે કાર્યોનાં અગ્રણી નેતા છે. આપણે અત્યારે પણ અનુભવી શકીએ છીએ કે અગ્નિથી જ સર્વે યંત્રો વગેરે ચાલે છે, જેમાં વિધુત વગેરે મહત્ત્વનાં છે. આપણા શરીરમાં જઠરાગિન છે. આયુર્વેદમાં મંદાગ્નિને પરિણામે જ વિવિધ રોગ થાય છે, તેમ જણાવેલ છે. વામદેવ સામ :
પતિ-પત્ની, પ્રકૃતિ-પુરુષ વગેરેનાં જોડામાં અનુભવ કરવો. આમ પરસ્પરના સંબંધમાં વામદેવ્ય સામનો અનુભવ કરવાથી એકાકીપણું દૂર થાય છે. કીર્તિ, આયુ વગેરે લાભો પ્રાપ્ત થાય છે. આ સામઉપાસના કરનારે કોઈનું અપહરણ ન કરવું, અર્થાતુ પરી સાથે વ્યભિચાર ન કરવા અને પોતાના જોડામાં(પતિ-પત્નીમાં એક નિષ્ઠ વ્યવહાર રાખવો. આસામની દરેક ઉપાસના કરે તો સામાજિકસમસ્યાઓને દૂર કરી શકાય છે.4
આ સામ વામદેવ્ય ઋષિ દ્વારા દષ્ટ હોવાથી તેને વામદેવ સામ કહે છે. ગ્રામયગાળામાં પાંચ તથા એક સામ મહાવામદેવ્ય તેમજ ઉધંગાનમાં સાત વામદેવ્ય તથા પાંચ સામ મહાવામદેવ્ય નામથી સંકલિત છે. ૨૯
આ સામ ધ્રુવ સ્થાન છે. કારણ કે આ લોક રચંતર, સ્વર્ગલોક બુહતુ અને મધ્યમ-અંતરિલોક તે વાપરે છે. વામદેવથી બનેગા જોડાયેલાં છે. એ રીતે જયારે ધૃતરથી સ્તુતિ કરો, ત્યારે પૃથ્વીલોકના પશુઓ ઘરની સાથે અંતરિક્ષનો આધાર લે છે. બૃહતુર્થી સ્તુતિ કરો ત્યારે સ્વર્ગલોકમાં પક્ષીઓ બૃહની સાથે અંતરિક્ષનો આધાર લે છે."
રઅંતર અને બૃહતુની વયમાં વામદેવ્ય ગાન મૂકીને તેને મહિમા ઋષિઓએ વધાર્યો છે, આદિત્ય બૃહત્ સામ :
આ સામ રાત–દિવસ આપણા ઉપકારમાં રત હોય છે. આદિત્યનો ઉદય, મધ્યાહન, અપરહણ
૨૧
For Private And Personal Use Only