________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
શર્વરી સામ શાવર સામ :
આ સામનો સંબંધ ત્રણેય લોક સાથે છે. તેનાં પૃથ્વી હિંકાર છે. અંતરિક્ષ પ્રસ્તાવ છે. ધી ઉૌથ છે, દિશાઓ પ્રતિહાર તથા હેમન્ત નિધન છે. લોકોની આ મહત્તાનું જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, તે મહાન બને છે. તેણે પૃથ્વી વગેરે લોકોની નિંદા ન કરવાનું વ્રત પાળવાનું રહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સામ બાબતમાં ૫. વિષ્ણુદેવ જણાવે છે કે ''પ્રજાપતિએ પોતાનું ઇન્દ્રિય વીર્ય બલ આપનાર સમર્થ ગાયત્રી વગેરે છંદોથી ભેગું કરીને તે ઇન્દ્રને આપ્યું; તે શક્તિથી ઇન્દ્ર વર્તને હણવા શક્તિમાન થયો. મટે આ સામનું નામ શક્વરી સામ પડ્યું.હ
રૈવત સામાવતી સામ
આ સામ પશુઓ સાથે સંબંધિત છે. અન્ન ચિંકાર છે. અવિ પ્રસ્તાવ છે, ગાય ઉગીય છે, અા પ્રતિહાર છે, પુરૂષ નિધન છે. જે આ પ્રમાણે પશુઓને સામગાનરૂપ સમજે છે તેને પ્રજા, કી.તે, આયુષ્ય વગેરે પ્રાપ્ત થાય છે. તેણે પશુઓની નિંદા ન કરવાનું વ્રત પાળવાનું હોય છે, તેની રક્ષા કરવી એ જ એની નિંદા ન કરવા બરાબર છે.
'રે' શબ્દ ધનનો વાચક છે. આ સામનાં ગાન દ્વારા ધનની પ્રાપ્તિ કરવામાં આવે છે, તેથી તેને રૈવત સામ હે છે. રૈવત સાર આરણ્યર્ણયગાનમાં ત્રણ છે.
GO
યજ્ઞાયજ્ઞીય સામ ૧
આ સામનો સંબંધ શરીરના વિવિધ અંગોથી દર્શાવવામાં આવે છે. રોમ હિંકાર, ત્વક્ પ્રસ્તાવ, માંસ ઉગીથ, હાંડકાઓ પ્રતિહાર અને મજની નિધનનાં રુપમાં રહેલાં છે.
તેણે સંપૂર્ણ વર્ષ માંસ ન ખાવાનું, કયારેય માંસ ન ખાવાનું વ્રત પાળવાનું હોય છે.
'વાયજ્ઞ વો આવે' (સામ ૩૫૦) નામની સમયોનિ પ્રચામાં યજ્ઞાયજ્ઞાને આધારે 'ચન્નાયણીય' સામ કહેવાય છે. તે ગ્રામંગેવમામાં એક, આઘ્યાનમાં એક અને કાનમાં ચોવીસ
છે.
“પહેલાં બધા દેવોએ ભેગા થઈ બ્રહ્મ-વેદરાશિના ભાગ પાડી પોત પોતાના ભાગ વહેંચી લીધા. એ ભાગ પાડતાં, જે શેષ રહી ગયો, તે તો સર્વ વેદના રરારૂપ હતો તે રસથી "યજ્ઞાયીય” નામના સામની રચના થઈ. આમ યજ્ઞાયજ્ઞીય સામ બ્રહ્મનો રસ છે, તેમજ તે પ્રજાપતિની યોનિ છે, જેથી
ઇન
For Private And Personal Use Only