________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
=
=
===
જશે તેમ કહે છે. તેથી દરેક ઋત્વિજ પોત-પોતાનાં કર્મથી અટકી જાય છે, રાજાના પૂછવાથી ઉધતિ શકાયણ જણાવે છે કે પ્રસ્તાવના દેવતા પ્રાણ, ઉદ્ઘ ના દેવતા આદિત્ય છે. કારણ કે દરેક પ્રાણીઓ ઊંચે રહેલા આદિત્ય જ ગાન કરે છે, તેથી આદિય ઉગીથના દેવતા છે.
આ આખ્યાન એ બાબત સ્પષ્ટ કરે છે કે દૈવતજ્ઞાન વગર સામગાર કરવામાં આવે તો લાભ બદલે ગેરામ થાય છે.
(દુર્ગથ ભક્તિનું ગાન ઉગાતા કરે છે. પાંચ મિક્તિઓ માનનાર વિદ્વાનોના મતે ઉંદગીથ ભક્તિ પ્ર કારનું ગાન કરવામાં આવે છે. જ્યારે આચાર્ય ધનંજયના મતાનુસાર કારના ઉચ્ચારણ બાદ હળઘ ભક્તિમાં યાત્મકતા જળવાય રહે તે માટે પ્રથમ અક્ષરનો લોપ કરવો જોઈએ તેમ જણાવે છે, જયારે આચાર્ય શાંડિલ્ય તેનાથી વિપરીત મત ધરાવે છે. લા. શ્રી. સૂત્રમાં” ઉદ્ગશ વક્તિમાં શરૂઆતનો અસર વર હોય તો તેનું કારના રૂપમાં ગાન કરવું જોઈએ અને જો વ્યંજન હોયતો કારનું અલગથી આગૃતકનાં રૂપમાં ગાન કરવું." પ્રતિહાર :
==
== '
જાને કtty #W
i
પ્રતિહારના દેવતા અન્ન છે. તેનું માન પ્રતિતાં નામના ઋત્વિજ કરે છે. પ્રતિહારનો અર્થ છે – બે ભાગોને જોડનાર. ઘણે સામોમાં એકથી વધુ પણ પ્રતિહાર હોય છે. વિભાગ્ય તથા વિષમભક્તિ સામમાં પ્રતિહારના લક્ષણ અલગ-અલગ હોય છે.
ઉપદ્રવ:
પ્રતિહાર પછીની ભક્તિની ઉપદ્રવ સંજ્ઞા છે. તે ભક્તિનું ગાન ઉદ્ગાતા કરે છે.
નિધન ભક્તિઃ
નિધન મિક્તિના દેવતા બાબતમાં અનેક દષ્ટિથી દૈવત બ્રાહ્મણમાં વિચાર કરવામાં આવ્યો છે. તેમાં (૧) અગ્નિ. (ર) ઈઝ, ૩િ) પ્રજાપતિ, (૪) સોમ, (પ) વરુણ, ( ત્વષ્ટા, (૭) અરિસ, (૮) પૂપન, (૯) સરસ્વતી, (૧) ઈન્દ્રાગ્ની દેવતાઓ નિધનના દેવતાઓ તરીકે ગણવામાં આવ્યા છે, તેની વિસ્તૃત અને મનનીય ચર્ચા ડૉ. પંકજ માલાશમાં પોતાના સામગાન’ વિષયક પુસ્તકમાં કરે છે. ૮
સામાનની અંતિમ ભક્તિને નિધન ભક્તિ કહે છે. આ ભક્તિનું ગાન પ્રસ્તોતા, ઉદ્ગાતા, પ્રદિતાં એ ત્રણેય ઋત્વિજો એક સાથે કરે છે. સામના અંતિમ પર્વમાં નિધન ભક્તિ હોય છે. તે એક અક્ષર, એક પર્વ અથવા એક પાદ પણ હોય છે, પરંતુ તેનું ગાન હંમેશા અંતિમ અને ઉપસંહારના
*
૩૯૩
For Private And Personal Use Only