________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir..
હાથીડા કરતા
જ
(૧) વર્ણ સ્તભઃ
જે રસ્તામાં માત્ર એક જ વર્ણનો પ્રયોગ કરવામાં આવ્યો હોય તે વર્ણ સ્તોભ કહેવાય છે. જેમકે 1, સુ, ", ૩, , , , f૪, ચા, હું વગેરે. વર્ષ નોન નિરર્થક હોય છે. (૨) પદ સોભ:
પદ રતોબ સાર્થક અને નિરર્થક એમ બન્ને રીતે પ્રયોજાય છે. રાષ્ટ્ર, હાર્ડ વગેરે નિરર્થક પદ સ્તમ કહેવાય છે. જયારે "7", "", "પ્રગ" વગેરે સાર્થક પદ સ્તોભ કહેવાય છે. (૩) વાક્ય સ્તંભ:
આ સ્તોલ વિભિન્ન અથ અને નાવોમાં અર્થમાં પ્રયુક્ત થાય છે. તે (૧) અશસ્તિ, (૨) સ્તુતિ, (૩) સંખ્યાન, (૪) પ્રલય, (પ) પરિદેવન, (૬) પ્રેમ, ૭) અન્વષણ, (૯) સૃષ્ટિ, ૯ આખ્યાન, એમ નવ પ્રકાર છે.
આસ્તભ વર્ષો સાર્થક છે કે નિરર્થક તે બાબતમાં અનેક મતભેદ છે. પરંતુ ગાનમાં પ્રયુક્ત શબ્દ નિરર્થક ન જ હોઈ શકે. કોઈને કોઈ અર્થ કે માવને તે વ્યક્ત કરે જ, આ તોભ અક્ષરોનું ધ્યેય જ ગાન સમયે વમાં જે અંતરાલ ઊભો થાય તેને ભરવાનું છે, તે અંતરાલના ભરાવાથી જ ગાન પ્રામાવશાળી અને મધુર બને છે. સંગીતકારો ગાન સમયે વચ્ચે-વચ્ચે આ જ રીતે અંતરાલોને ભરતાં હોય છે, જે લય અને વાતાવરણને જાળવવામાં મદદરૂપ બને છે. ચારણ પરંપરામાં પણ ચારણો રજૂઆત સમયે કથામાં રસ અને ઉત્સુક્તા લાવવા માટે વિવિધ પ્રકારનાં અવાજો રજૂ કરે છે. તે શ્રોતાવર્ગને જગૃત અને રસપૂર્ણ બનાવે છે. તે જ સ્થિતિ સામગાનમાં સ્તોભની છે. તેથી તેને નિરર્થક કેવી રીતેકહી શકાય! કારણ કે, સામ દેવતાઓને પ્રસન્ન કરવા માટે ગાવામાં આવે છે, તેવી સ્તોભથી પ્રભાવ-ઉત્પાદકતા રૂપ અર્થની પ્રતીતિ થાય છે અને તેની અનુભૂતિ દેવતાઓને થાય છે. તેથી જ સાયણાચાર્ય "સ્તોભ દરેક દેવતાઓમાં વ્યાપ્ત છે. એવું કથન કરે છે. જે સામ સાર્થક છે એ બાબતનું જ સમર્થન કરે છે. ડૉ.બો. આાર, શમાં પણ “રોમ અારોના અર્થ દેવતા જ જાણી શકે છે, તેમ જણાવે છે. આ સ્તોભ શબ્દ તત્યર્થક છે. કામ ધાતુ તથા " પ્રત્યયન સંયોગથી બને છે. આ દો, દર વગેરે નિરક્ર શબ્દો પણ સ્વર પરક હોય, આહૂલાદકારી છે. તેથી તેના દ્વારા દેવતાઓની સ્તુતિ થાય છે. તેથી તે સાર્થક છે.'
1 અહોર તમ ૩ર ગણાવે છે, પરંતુ રૂ, ૪ વગેરે તે પ્રકારના સ્તોભ શબ્દો છEોય ઉપનિષદમાં સામના અવયવનાં રૂપમાં નિરુપણ પામ્યા છે. ત્યાં ઋષિ જણાવે છે કે આ સ્તોભ અસરોને
હાજર હતા
? :
For Private And Personal Use Only