________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
STD
અગત ભાવ પર
તથા
' જેમ કે ના
'ને ગાનની ગતિ કરે છે. જયાં ગતિનો લોપથાય છે જ્યાં અગત ભાવ થાય છે. ડર ઝવૃત્ત'માં રૂ કારની ગતિનો લોપ થયો છે.
ગત ભાવ :
ગતને ગતિ પણ કહે છે, 'રૂ' તથા 'દાઉ ગાનની ગતિ છે. પs
બાહ્ય વિકાર :
તોભ” : સામગાનમાં ઋગત પદો સિવાયના અન્ય વણા કે પદોનું આગમન થાય તેને તોભ કહે છે. આ સ્તોલ સાયોનિ માં કોઈ જગ્યાએ નથી હોતો, પરંતુ સામગાનમાં સર્વત્ર પ્રવૃત્ત થાય છે. સાયણાચાર્યના મતે ફ્લોભ સર્વ દેવતાઓમાં વાત છે કારણ કે સર્વ દેવતાઓ માટે તે સામમાં પ્રયોજાય છે. રોહિણા બ્રાહ્મણ સૂત્ર 'જંત્ર નિવૃત્તી " સૂત્રમાં બે અભિપ્રાય સાયણાચાર્ય મત છે (1) સ્તોમ આર્થિક સંહિતામાં ન હોવા છતાં રામગાનમાં સર્વત્ર પ્રવૃત્ત થાય છે. (૨) ઉચ્ચારણ અને અધ્યયન સમયે દરેક પાદોથી અલગ ફકત આદિ અને અંતમાં જ દેખાય છે, પરંતુ સામના પ્રયાંગ સમયે તેની દરેક પાદમાં પ્રવૃત્તિ થાય છે.
આચાર્ય જૈમિની પણ જે પદ અથવા વર્ષમાં અવિધમાન હોય અને સામાન સમયે પ્રયુક્ત થાય તોમ કહે છે. ''
સ ત્રમાં રસ્તોને માટે અક્ષર શબ્દનો પ્રયોગ કર્યો છે અને જૈમિનીએ પણ એ જ વ્યાખ્યા આપેલી છે.
આ સ્તોભનાં સાર્થક અને નિરર્થક એમ બે પ્રકાર છે. સાર્થક કરતોભ એ છે કે જે અર્થમય હોય, જ્યારે નિરર્થક સ્ત્રોમ એ છે કે જે વર્ણ અથવા પદના રૂપમાં પ્રવૃત્ત થાય છે, પરંતુ તેનો કોઈ અર્થ હોતો નથી. હા, મૌદોચિ, વગેરે નિરર્થક સ્તોભ છે.
ગાનના સૌંદર્ય માટે ગાન સમયે સામોનિ મંત્રમાં જે વિકાર કરવામાં આવે છે તેનાં એક પ્રકારમાં તોભ છે. "મન સાગરિ વીત'એ મંત્રમાં ગાન સમયે 'ના' એમ વર્ણ વધારીને ઉચ્ચારણ કરવામાં આવે છે, તેમાં વધારેલા વર્ણ સ્તોભનું સામાનમાં અત્યંત મહત્ત્વ છે. તેને આધારે (૧) છન્ન, (૨) લેશ તથા (૩) આવિઃ એમ સામગાનનાં ત્રણ પ્રકાર પડે છે. (૧) છનાર સામયોનેિત્રફ વગર માત્ર રતો જ ગાન કરવામાં આવે છે, તેને છ ગાન કહે છે.
કિ
. કે
.
મુક
૩૯૬
5.
For Private And Personal Use Only