________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામની ભક્તિઓ સાથે ઉપાસના
છાન્દો હેપનિષદ્રના બીજા આધ્યાયના બીજાથી સાતમાંખંડ સુધી પંચ વિધ સામની ઉપાસના વિવિધ ભક્તિ સાથે છે. તે જ રીતે ૨.૮.૧ થી ૨.૧૦.૬ સુધી સતવિધ ઉપાસના ઉલ્લેખ સાત ભક્તિ સાધે છે. આજ અધ્યાયના ૧૧ થી ર૧ સુધીનાં ખંડમાં સામ સાથે ભિન્ન-ભિન્ન તત્ત્વોને જોવામાં આવ્યાં છે, સાથો-સાથ તેની ભકિતઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબતની રજૂઆત 'ઉપાસના પ્રકરણમાં વિસ્તૃત રીતે કરેલી છે.]
સામ વિકાર :
ટગત પદો-- આધાર પર સામગાન કરવાના સમયે જે પરિવર્તન થાય છે, તે પરિવર્તનને વિકાર કહેવામાં આવે છે. જેમિની પણ આ જ બાબત કહે છે. શબર સ્વામી સામવેદના ગાનના હજારો. ઉપાય દર્શાવે છે. ગીતિ અથવા સામના સંપાદન માટે સામયોનિ ઋચામાં વિકાર, વિયણ, અભ્યાસ, વિરામ, સ્તભ વગેરે વિકાર કરવામાં આવે છે. આ વિકાર ગાનનાં સમયે ઉના શબ્દો ઉપર કરવામાં આવે છે તેને નાવ' નામ આપવામાં આવે છે. પુષ્પ સૂત્રમાં જણાવ્યું છે કે આ “ભાવો" દ્વારા પદોનું સ્વરૂપ વિકારને પ્રાપ્ત કરે છે. આચાર્ય સાયણ પણ “ભાવ” સંજ્ઞા આપે છે. જયારે સા.ત. ગ્રંથમાં તેને “નૃ" સંજ્ઞા આપી છે. કારણ કે આ વિકાર સ્ટફની અંદર નહીં પરંતુ બહારર્થ. લાવવામાં આવે છે. આમ ભાવ અને વિકાર સમાનાર્થી છે."
અક્ષરને સોભા ૧૮ ભેદ દર્શાવે છે. પરંતુ વિશંષ પ્રયાલિત છે છે(1) વિકાર, (૨) વિશ્લેડ, (૩) વિકર્ષણમ, (૪) અભ્યાસ, (૫) વિરામ, (ક) સ્તો. ગણાવે છે. આ ઉપરાંત (૩) આગામ, (૮) લ.પ એ આઠ વિકાર સ્વામી ગંગેશ્વરાનંદજી ગણાવે છે.
સામ વિકારનાં વ્યંતર અને બાહ્ય એમ બે ભેદ છે. આખ્યતર વિકારમાં ઝગત પદોની અંદર વિકાર થાય છે. જયારે બાળવિકારમાં ઝઝૂતપદસિવાય અન્ય શબ્દ કે વર્ણનું બહારથી આગમન થાય છે. પહ
આવ્યંતર વિકાર:
૪૫, સનત માવ વગેરે બાહ્નવિકારોના પ્રકાર છે. અહીં છાન્દોગ્ય ઉપનિષદ્ધાં રજૂ થયેલાં વિકારોની રજૂઆત કરવી અભિપ્રેત છે.
૩૫
For Private And Personal Use Only