________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈષણવી કૌમારી, ચામુંડા અને ચર્ચિકાને અષ્ટવસુ-પુરાણોમાં (1) અનલ, (ર)અનિવ, (3) અપ (૪) ધર, (૫) ધ્રુવ, ૮) પ્રભૂષ, (૭ પ્રભાસ, (૮) સોમ.
શ્રીમદ્ ભાગવતું આ વસ્તુઓનાં નામ જુદાં આવે છે. તેમાં દ્રોણ, (૨) પ્રાણ, (૩) સુવ, (૪) અકે, પ) અગ્નિ, (૬) દોપ. (૭) વસુ, (૮) વિભાવસુ છે. ધારણ કરનાર ઉપર પતિત પાવની ગંગા અને ત્રણેય રવરૂપબ્રહ્મા-વિષ્ણુ-મહેશ) પ્રસન્ન રહે છે.
તેને બટુક ભૈરવનું પણ પ્રતીક માનવામાં આવ્યો છે. તેને ધારણ કરનાર મૂર્ણ, વ્યાકુલ કે બુદ્ધિશ્નર ઘતો નથી, લેખનકાર્યમાં નિપુણતા, મહતું કાર્ય કૌશલ; નેતૃત્વ આદિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગુરુપત્ની સ્પર્શ આદિ મહાપાપોને દૂર કરે છે.
રાહુ ગ્રહ સંબધી દુગ્ધભાવ દૂર થાય છે. ફેરાના રાંગ, પગનો દુઃખા વરે તેમજ રાહુથી પ્રભાવિત દુઃખોને દૂર કરે છે. ૫૩
નવમુખી :
નવ શક્તિઓ તેની દેવતા માનવામાં આવે છે. તેને ધારણ કરનાર ઉપર નવ શકિત પ્રસન
આ રુદ્રાક્ષ યમ, ભૈરવ તથા કપિલમુનિનો પ્રતીક મનાય છે. તે દેવલોકમાં પણ ઇન્દ્રાદિ દેવો વારા નિત્ય પૂજાય છે. તેને ધારણ કરવાથી ભોગ–મોક્ષ બન્ને પ્રાપ્ત થાય છે તેમજ હજારો ધૃણ હત્યાદિ પાપો દૂર થાય છે. અપમૃત્યુ થતું નથી."
કેતુ ગ્રહત્રી યતી પીંડા, ચર્મરોગ, દુર્ધટના, અજ્ઞાત કારણોથી ઉત્પન્ન થતા રોગોશ્રી પરેશાની વગેરે ધારણ કરવાથી દૂર થાવ છે. દસમુખી :
યમનું સ્વરૂપ માનવામાં આવે છે. તેનાં દર્શન કરવા માત્રથી શાંતિ પ્રાપ્ત થાય છે. ધારણ કરવાથી શ્રેષ્ઠ પરમ શાંતિ મળે છે.
પદ્મ પુ.૧૮ આદિ ગ્રંથો તેનાં માહાથને વર્ણવતા જણાવે છે કે; તેમાં દશ દિપાલ, દશ મહાવિદાઓ, યમદેવ, ભગવાન વિષ્ણુનો વાસ છે. તેથી તે અત્યંત શ્રેષ્ઠ અને શક્તિશાળી દ્રાક્ષ છે. તેને ધારણ કરનારને ભૂત-પ્રેતાદિનો ભય લાગતો નથી તેમજ ઉત્પન્ન થનારી આપત્તિઓ દૂર થાય છે. આ
રૂપ
કw.
For Private And Personal Use Only