________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહર્ષિ જૈમિનિએર “ગીતિને અસામ" કહેતા છે. ગીતિ એટલે ગાન. ક્રુષ્ટ વગેરે સાત સ્વરો દારા અચાને ગાવામાં આવે ત્યારે તેને 'સામ' કહે છે. છાંદોગ્ય ઉપનિષદ પણ સામગારમાં સામપદનાં મંત્રો કે ગીતને જ માત્ર ગ્રહણ કરવામાં આવતાં નથી. પરંતુ મન્દ્રમાંકુમાં રહેલાં ગીતિ તને ગ્રહણ કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રી રવીન્દ્ર ખાંડવાલાએ સામવેદ નામના પોતાનાં પુસ્તકમાં 'સામના અનેક નિર્વચન આપેલા છે. સામના નામકરણ માટેનાં સિદ્ધાંતો :
કોઈપણ વસ્તુને નામ આપવામાં આવે ત્યારે તેની પાછળ કોઈ ચોક્કસ ઉદ્દેશ અને સિદ્ધાંત રહેલાં હોય છે. મહર્ષિ કારક કર્મને આધારે વસ્તુનાં નામકરણનાં સિદ્ધાંતની રજૂઆત કરે છે. એ જ પ્રમાણે એક જ વસ્તુને બીજી વ્યક્તિ તે વસ્તુની અન્ય બાબતને કેન્દ્રમાં રાખીને બીજું નામ પણ આપી શકે છે. જે એક વસ્તુનાં જ અનેક પર્યાયવાચી નામોને આધારે ઈ શકાય છે. ડૉ. પંકજલાલ શર્મા સામ નામોના વિવિધ સિદ્ધાંતો આપે છે. (૧) ઋષિના નામને આધારે (ર) દેવતાને આધારે (૩) છન્દને આધારે (૪) યશને આધારે (૫) ઋકનાં શબ્દ-વિશેષને આધારે લઇ નિધનને આધારે (૩) કર્મફળને આધારે (૧) ઋષિના આધારે
ગાયક ઋષિના આધારે નામ આપવામાં આવે છે. જેમ કે વામદેવ સપિ લારા દષ્ટ હોવાથી રામદેવ્ય સામ વગેરે. આ બાબત ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને 'ન્યૂટનના નિયમ' તરીકે ઓળખવામાં પણ જોઈ શકાય છે. (૨) દેવતાને આધારે :
જે દેવતાને પ્રસન્ન કરવા માટે સ્તુતિ કરવામાં આવી હોય તે દેવતાને આધારે નામ આપવામાં આવે છે. આ બાબતનો નિર્દેશ મહર્ષેિ પાણિનિ પણ પોતાના સૂત્રમાં કરે છે." (૩) છન્દના આધારે
સામગાનમાં સમયોનિ &કનો જે ઈદ હોય, તે છંદનાં આધારે જ રામનું પણ નામ આપવામાં ન આવે છે. જેમ કે ગાયત્રી ઈદવાળી સ્ટફ પર આધારિત સામ ગાયત્ર' કહેવાય છે. (૪) યશના આધારે નામ કરણ
સામગાનનો ઉપયોગ મુખ્યત્વે યજ્ઞમાં થાય છે તેથી તેમાં સરળતા રહે તે માટે કયાં યામાં કયાં
I
૩૮૬
For Private And Personal Use Only