________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાલ સ્વયં સર્વે ગ્રહોનું નિયંત્રણ કરે છે, તેથી નવ ગ્રહો શાંત રહે છે. તેને દૂધ સાથે ઘસીને ત્રણવાર ચટાડવામાં આવે તો ખાંસી રોગનું નિવારણ થાય છે. અગિયાર મુખી પર
એકાદશ મુખી રુદ્રાક્ષ રુદ્રનું સ્વરૂપ સમજવામાં આવે છે, અ: ધ્રાક્ષને રુદ્રાધિદેવત માનવામાં આવે છે તે હંમેશાં સૌભાગ્યને વધારનાર છે તેથી સ્ત્રીઓએ પતિના દીર્ધાયુષ્ય માટે હંમેશાં ધારણ કરવો જોઈએ. તે લક્ષ્મીદાયક છે તેથી પૂજાગ્રહ કે તિજોરીમાં રાખવાથી વિશેષ લાભદાયક બને છે.
શિવ પુ. આદિ ગ્રંથોમાં શિખા ઉપર ધારણ કરવાનું વિધાન છે. એક લાખ ગાયોનાં દાનનું ફળ, સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ અને શત વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત ચંદ્રગ્રહણ સમયે દાન જે ફળ હોય તે જ પ્રાપ્ત થાય છે. તેમાંથી એકાદશ ઈન્દ્રિયો નિયંત્રિત રહે છે તેથી યોગ રાધનામાં સવાધિક સહાયક છે.
દ્વાદશ મુખી :
મહાવિષ્ણુનું સ્વરૂપ તેમજ બાર સૂર્યનું સ્વરૂપ સમજવામાં આવે છે. તેનો ઉપાસક અને ધારણ કરી વિશેષ ફળ મેળવે છે.
પપપુરાણ વગેરેમાં જણાવ્યું છે કે, આ રુદ્રાક્ષ સર્વ રોગોનો નાશ કરનાર છે. ધારણ કરનારને ગોમેધ અથઘ વગેરે ઘણાના ફળ પ્રાપ્ત થાય છે, તેમજ તે ગદર્ભ, હાથી, સાપ વગેરેની હત્યાના પાપથી મુક્ત થાય છે. સુખ-સંપત્તિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે.
ત્રયોદશ મુખી:
આ રૂદ્રાક્ષ ઈચ્છાઓ પૂરી કરનાર અને સિદ્ધિઓ આપનાર છે. તેને ધારણ કરવા માત્રથી કામદેવ પ્રસન્ન થાય છે.
અન્ય શાસ્ત્રોમાં તેને સાક્ષાત કામદેવ કહેલ છે. તેને ધારણ કરવાથી અક્ષય અગન લ.મ, દરેક કામનાઓની પૂર્તિ થાય છે. એટલું જ નહીં ગુસ, ભાઈ-બહેન, માન. પિતાની હત્યાનું પાપ પણ દૂર થાય છે. આ દ્રાક્ષને વિશ્વદેવોનું પ્રતીક પણ માનવામાં આવેલ છે.*
ચૌદમુખી:
આ સ્ત્રાલ ભગવાન ની આંખોમાંથી વિશેષરૂપે ઉત્પન થયેલ છે. તે બધા જ રોગોને દૂર
૩૫૮
For Private And Personal Use Only