________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાથી વિદ્યા, બુદ્ધિ, પ્રજ્ઞા વોરેની પ્રાપ્તિ થાય છે. વિશેષમાં ઉદરરોગ, મધુપ્રમેહ, કાનના રોગમાં
લાભદાયી છે જ
જમુખી:
છ મુખવાળી દ્રાક્ષ ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકરવાનું સ્વરૂપ માનવામાં આવે છે. કાર્તિકસ્વામીને છ મુખ છે તેમજ છે કૃત્તિકાઓ તેની માતા છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે તેમજ શ્રેષ્ઠ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
અમુક વિદ્વાનો ગણેશનું સ્વરૂપ માને છે, તેમજ તેને બુદ્ધિ, વિદ્યા, લક્ષ્મીને માટે ચતુર મનુષ્ય ધારણ કરવો જોઈએ તેમ જણાવે છે."
પદ્મ પુ.આદિ ગ્રંથોમાં જણાવેલ છે કે મુર્ખ દ્રાક્ષ બ્રહા હત્યા વગેરે દોષોને દૂર કરનાર છે, વીરત્વ આપનાર છે, તેને ધાણ કરવાથી શિવપુત્ર પદ પ્રાપ્ત થાય છે. ધારણ કરનાર બ્રાહ્મણ રાજાઓ દ્વારા પૂજય બને છે. તે દરેક વર્ણના લોકો ધારણ કરી શકે છે.
સપ્તમુખી :
બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વારાહી, નારસિંહ, વાવ, ગન્દ્રી એ સપ્તમાતૃકાઓ છે. અન્ય પુરાણોમાં માતુકોની સંખ્યામાંઅલગપણું છે. સપ્તમુખી રુદ્રાક્ષને સપ્તલોકમાતાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી ખૂબ જ વૈભવ તેમજ ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. પવિત્રતા પૂર્વક ધારણ કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે.”
સખસુખી રુદ્રાક્ષ સાય, સૂર્ય તથા સપ્તર્ષિ સ્વરૂપ પણ માનવામાં આવે છે. તેનાં મત મુખમાં અનંત, કર્કટ, પુંડરીક તક્ષક, વિપોહ્નણ, કરાય અને શંખચૂડ નિવાસ કરે છે. તેને ધારણ કરવાથી વિશ્વની અસર થતી નથી, ર્શિવજી પ્રસન્ન રહે છે. ગુરુપત્ની ગમન વગેરે મહાપાપોનું મન થાય છે. તેમજ શ્રેષ્ઠ આરોગ્ય અને વૈભવ પ્રાપ્ત થાય છે જ૮
આ ક્ષ ધારણ કરવાથી શનિ પ્રસન્ન રહે છે તે સંબંધી -ડતર વગેરે દૂર થાય છે. તેના પ્રભાવથી ઉદરરોગ, દાંતના રોગ, બધિરતા વગેરે દૂર થાય છે.
અષ્ટમુખી :
અષ્ટમાતાનું સ્વરૂપ સમજવામાં આવે છે. રાષ્ટપાતકા–બ્રાહ્મી, માહેશ્વરી, ચંડી, વારાહ,
sis,
For Private And Personal Use Only