________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
તેથી કાલાગ્નિ રુદ્ર તેને ધારણ કરવાની વિધિમાં રુદ્રાક્ષની પૂજા, તેની માળા બનાવવાની પદ્ધતિ, પૂજાનાં પત્રો, ધારણ કરવા માટે જુદાં-જુદાં પ્રકારના રુદ્રાક્ષનાં અલગ-અલગ મંત્રો વગેરે કહે છે અને વિશેષ રીતે દ્રાક્ષને અભિમન્વિત કરવા માટે "અક્ષાોપનિષદ્"માં આપેલી પદ્ધતિને અનુરારવાનું જણાવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મસ્તક ઉપર. "ફેશન: સર્વવિદ્યા.... એ મંત્રથી; કંઠમાં 'ઉત્પુરુષાય વિષે...12 અને ગળામાં હવાય.....। એ મંત્રથી તેમજ યોરેપ્યો....!લએ મંત્રથી ગળામાં તથા હૃદયમાં તેમજ અઘોર બીજ મંત્રથી હસ્તમાં રુદ્રાક્ષ ધારણ કરવા, દ્રાક્ષને સિદ્ધ કરપા માટે રુદ્રાક્ષનો જે છંદ છે તેમાં 'મ'થી શરૂ કરીને 'ક્ષ' સુધીના પચાસ અક્ષર લખીને/અક્ષરથી પૂજા કરીને પંચાક્ષરી મંત્રથી અભિમંત્રિત કરી. પ્રાણ પ્રતિષ્ઠા વગેરે કરીને મૂળમંત્રથી માળા ગૂંથીને ત્રણ, પાંચ અથવા સાત માળા ધારણ કરવી જોઈએ,
આ પૂજનની પદ્ધતિ અક્ષમાનોપનિષદ્માં દર્શાવેલ છે, જે નીચે પ્રમાણે છે
અક્ષમાલો.માં પ્રજાપતિ ભગવાન ગૃહને જણાવે છે કે, પ્રવાલ, મોતી, સ્ફટિક, શંખ, ચાંદી. સોના, ચંદન, પુત્ર જીવિકા, કમલ તેમજ રુદ્રાક્ષ એ દસ પ્રકારની માળા છે. તે 'મ'થી 'ક્ષ' સુધીના અક્ષરોથી અભિમન્દ્રિત કરીને ધારણ કરવામાં આવે છે.આ માળાને સુવર્ણરજત અને તાંબાના સૂત્રમાં ધારણ કરવી જેઈએ. અન્ય રીતે આ મંત્રનો અર્થ કરીએ તો, સૂત્ર સુવર્ણનું; રુદ્રાક્ષની બન્ને બાજુનાં છિદ્રોમાં જમણી બાજુનાં છિદ્ર તરફ રજત અને ડાબી બાજુ તામ્રથી મઢવું જોઈએ.
માળાનું ગ્રંથન ૧૦૩
રદ્રાક્ષની માળા ૨૭ અથવા ૧૦૮ ની બનાવવી. આ માળાના ગ્રંથનમાં પૃચ્છનું પૃથી અને મુખનું મુખથી સંયોજન કરી, મેરુને ઊર્ધ્વમુખ રાખીને, નાગપાશ કરીને માળા ગૂંથવામાં આવે તો તે સિદ્ધિ આપનારી બને છે. આ રીતે ગૂંથેલી માળાને સિદ્ધ કરી ગણતરી સાથે જપ કરવામાં આવે તોસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
જાતે ગૂંથેલીમાળા વિશેષ ફળપ્રદાન કરનારી છે, શૂદ્રએ ગૂઢેલી માળા હંમેશાં ત્યાય છે, આ પ્રમાણે ગૂંથેલી માળાથી કોઈપણ દેવના મન્ત્રનાં જપ કરવામાં આવે તો ફળદાયક બને છે. I રુદ્રાક્ષ(વગેરે)ને અભિમંત્રિત કરવાની પદ્ધતિ પ
પંચ ગવ્ય ઃ
સ૩
For Private And Personal Use Only