________________
Shri Mahavir Jain Aradhana Kendra
અતરિત સ્થાનીય :
-
www. kobatirth.org
અંતરિક્ષ સ્થાનીય દેવતાઓને નમસ્કાર, તમે પિતૃઓ સહિત આ જ્ઞાની માળામાં પધારો,
તેની શોભામાં અભિવૃદ્ધિ કરો; અનુમોદન આપો.
શું સ્થાનીય :
સ્વર્ગમાં/ધ્રુસ્થાનમાં રહેનાર દેવતાઓં વરદાન આપનાર બનીને પિતૃઓ સહિત આ જ્ઞાન— રસ્વરુપિણી માામાં પધારે અને તેની શોભા વધારે. અનુમોદન આપે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ લોકમાં જે મો(૭ કરોડ); વિધાઓ(ચોસઠ); તેમને નમસ્કાર, તેઓની શક્તિ આ માળામાં પ્રતિષ્ઠિત થાય.
બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્રને નમસ્કાર, તેમના પરાક્રમને નમસ્કાર, તેમનું પરાકમ આ માળામાં
સ્થિત થાય.
સાંખ્ય વગેરેમાં જે તત્ત્વોની વાત છે, તે તત્ત્વોને નમસ્કાર. વિઘ્નો હરનાર; કામધેનુ સ્વરૂપ તે તત્ત્વો આ માર્ગમાં પધારે અને સ્થિત થાય.
આ બ્રહ્માંડમાં જે શિવ, વિષ્ણુ અને શાક્ત ભક્તો સેંકડો અને હજારોની સંખ્યામાં છે, તેઓને નમસ્કાર, તે બધાં આશીવાંદ વરસાવે અને અનુમાદન આપે
મૃત્યુની જે શક્તિઓ છે તેમને નમસ્કાર. તમે સ્તુતિથી પ્રસન્ન ગઈને આ માળાને તેના ઉપાસકોને સુખ આપનારી બન્ડાવો.
આ પ્રમાણે માળામાં બધીજ વિધિની પૂર્ણતાની ભાવના કરીને એ જ ભાવના સાથે અર્ધી માળાને પરોવીને બાકીના 'પચાસ' મણકાઓનું આ જ પ્રમાણે પૂજન—અર્ચન કર્યા બાદ ફરીથી બાકી રહેલાં આઠ મણકાઓમાં ‘', ૪, ૫, ૮, ૯, ૧, સ, શુ એમ ક્રમશઃ આઠ વર્ગોને પૂર્વોક્ત ક્રમથી જ આહ્વાન, સ્થાપન-પૂજન કરે.
¢±
4 પ્રદક્ષિણા :
માળાની સ્થાપના બાદ તેની પ્રદક્ષિણા કરવી જોઈએ.
Dાર્થના:
જપના આરામમાં અને અંતમાં પ્રાર્થના કરવી જોઇએ. જન્મ સમયે મસ્તક ઢાંકેલું રાખવું,
સ
For Private And Personal Use Only