________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(નવું)નો અર્થ યિ વિષય
બ્દકોશીય અર્થ છે, ઇન્દ્રિય' તથા ઈન્દ્રિયોનો વિષય.' તેથી પણ થઈ શકે.
મા શબ્દનો અર્થ સંપૂર્ણ વર્ણ સમૂહ પણ થાય છે. હલાયુધ કોશ અનુસાર આ થી ર વન "બા" કહે છે. આ થી ૪ સુધી ૪૯ વર્ણ છે. વૈદિક પ૦મો વર્ણ છે. પરંતુ વિશેષ કારણોથી 'ક્ષને જોડીને પ૧ વર્ણોની એક 'વર્ણમાલા' જેને ‘અક્ષમાલા પણ કહે છે. આ ઉપરાંત રુદ્રાક્ષનાં વિવિધ પર્યાયવાચી શબ્દોને આધારે રુદ્રાક્ષનાં અનેકવિધ અર્થધટન ડૉ. પ્રશા જોષીના લેખમાં આપે છે.
ધારણ કરવા માટે યોગ્ય રુદ્રાક્ષ - અયોગ્ય રુદ્રાક્ષ
યોગ્ય:
યોગ્ય ગોળ, ચિકાશવાળા, મજબૂત, ખૂબ જ મોટા તેમજ કાંટાવાળા દ્રાક્ષ શુભ માનવામાં આવે છે, જાતે જ જેમાં છેદ પડેલ હોય તે દ્રાક્ષ અત્યંત ઉત્તમ છે.
જેમાં છેદ કરવા પડે તે મધ્યમ છે. આ રદ્ધા એક સરખા ચિકણા, મજબૂત મોટા, રેશમી કે ઊનના ધાગામાં પરોવીને ધારણ કરવા જોઈએ. જે અાક્ષ બધી જ રીતે સૌમ્ય, સુન્દર અને એક સરખા હોય, જેની રેખાઓ, ચોક રાખી સોનેરી લાગતી હોય તે ઉત્તમ સમજવો જોઈએ અને શિવભક્ત તેવા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ.
અયોગ્ય:
કિડાઓએ ખાધેલા, તૂટી ગયેલા, કડા, ટંકડા લાગતા હોય, છેદવાળા હોય, યોગ્ય ન લાગતા હોય. એક પ્રકારનાં દ્ધા ત્યજવા યોગ્ય છે.
રુદ્રાક્ષ માહાભ્ય:
દ્રાક્ષ એમ નામ લેવા માત્રથી દસ ગદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જયારે જોવા તથા સ્પર્શ કરવાથી તેનાથી બે ગણું ફળ પ્રાપ્ત થાય છે તેનાથી વિશેષ હું કહી શકતો નથી, તેમ ભગવાન કાલાગ્નિ શદ્ર જણાવે છે. ૪
રુદ્રાક્ષ ધારણ કરનાર મોક્ષ પામે છે. રુદ્રાક્ષ ધારણ કરનારને જે ભક્તો વસ્ત્ર, ધાન્ય વગેરે આપે છે. તે પણ પાપથી મુક્ત થાય છે. આ રુદ્રાક્ષને મંત્રથી કે મંત્ર વગર ધારણ કરનાર પાપશી લેવાતો નથી એ
રૂપર
.
.
For Private And Personal Use Only
"ઝગમતા