________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
* *
"*
મણની ચના કરે છે. આ અવસ્થાને દર્શાવતો બ્રહ્મા જણાવે છે કે- જે સ્વપ્નમાં પૂજનીય છે, વિચરણ કરે છે તે આત્મા છે." uસુષુપ્તિ અવસ્થા ૨૦
અતિ ગાઢ નિદ્રાની અવસ્થા છે. આ અવસ્થામાં મન તથા ઇન્દ્રિયો આરામ કરતી હોય છે અને જીવાત્મા તેના મૂળ સ્વરૂપમાં લીન થઈ ગયો હોય છે. માત્ર ચેતના જ રહે છે. દા-દશ્યનો દદૂર થઈ ગયો હોય છે.
ડૉ. મહાદેવન જણાવે છે કે આ ત્રણેય અવસ્થામાં જાગ્રત અવસ્થા અપૂર્વ છે કારણ કે આ જગતમાં રહીને જ માણસ અવિધાથી મુકિત મેળવી શકે છે.'
a તુરીય અવસ્થા પર
આ આત્મ સાક્ષાત્કારની અવસ્થા છે, તે પ્રથમ ત્રણ અવસ્થાધી અલગ નથી, પરંતુ તેનું મૂળ છે. આ અવસ્યા તપશ્ચર્યાપૂર્વક કરેલા સ્વ-પ્રયત્નથી જ પ્રાપ્ત કરી શકાય છે. આ અવસ્થા પરબ્રહ્મની સમાન છે તેથી તેનું કોઈ લક્ષણ દર્શાવી શકાતું નથી.
ઉપાધિકૃત જીવ"હું જ છું" એવો જે અનુભવ કરે છે તે જીવનું જે મનોશારીરિક બંધારણ છે ને વેદાન્ત નીચે પ્રમાણે વિભક્ત કરે છે.
(1) સ્થૂળ શરીર. (૨) સૂક્ષ્મ શરીર કે લિંગ શરીર.
(૩) કારણ શરીર, (૧) સ્થૂળ શરીરઃ
પંચમહાભૂતના બનેલા શરીરને સ્થૂળ શરીર કહે છે. જે ભોગ સાવ છે. જે અનમય કોપનું બનેલું છે. મૃત્યુ સમયે માત્ર આ સ્થૂળ શરીર જ નાશ પામે છે. મૂળ પંચમહાભૂતમાં સમાઈ જાય છે, આ શરીરને શૈડીને પ્રાણ ચાલ્યા જાય છે. તેથી આ શરીરને સ્થૂળ શરીર કે અન્નમય કોશ કહે છે. (૨) સૂક્ષ્મ શરીર કે લિંગ શરીરઃ
પંચમહાભૂત સ્થૂળ શરીર પાછળ અંત:કરણ, પ્રાણ અને ઈન્દ્રિયોના રૂપ એક સૂક્ષ્મ શરીર હોય છે. પંચમહાભૂતના બનેલા દેહનો નાશ થાય છે, ત્યારે આ સૂક્ષ્મ શરીર પ્રાણની સાથે સાથે
ર૦:
For Private And Personal Use Only