________________
-
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ આખ્યાયિકા દ્વારા એ જાણી શકાય છે, વ્યક્તિ જેની ઉપાસના કરે તેવી બને છે, આકાશ વિશાળ છે. તેથી તેની ઉપાસના કરનાર વિશાળતાને પામે છે– સર્વશ્રેષ્ઠ બને છે. આવા ઉપાસકો જે સમાજને રાષ્ટ્રને દોરે છે તે સમાજ–રાષ્ટ્ર પણ શ્રેષ્ઠતાને પામે છે. આમ અાગળ વધવા માટે, વિશા બનવા માટે હૃદયની વિશાળતા અત્યંત જરૂરી છે.
૯) પ્રાણ, આદિત્ય અને અન્નની ઉદ્ગીય સ્વરૂપે ઉપાસના ર
ઉસ્તિ ચાકાપણ જણાવે છે કે; પ્રસ્તાવમાં પ્રાણ, ઉગીઘમાં આદિત્ય અને પ્રતિહારમાં અન્ન
રહે છે.
ભૂતો પ્રાણમાં જ લય પામે છે અને પ્રાણમાંથી જ ઉદય પામે છે. આ ઉત્પન્ન થયેલાં ભૂતો ઉગીયમાં ઓતપ્રોત આદિત્યનું ગાન કરે છે. આ ભૂતો અનને ગ્રહણ કરે છે, કારણ કે અન્ન થકી જ ભૂતૌ જીવે છે. આમ પ્રતિહારનું હરય છે.
૩૩
પ્રાણ તત્ત્વ શક્તિશાળી હોય તો કાર્ય શક્ય બને છે. આ પ્રાણ શક્તિ એ જ જીવનનું તત્ત્વ છે. અદિત્ય એ પ્રાણનો જ આવિર્ભાવ છે અને તેની શક્તિ ભૂતોને અન્ન મારફતે પ્રાપ્ત થાય છે. તેથી ભૂતો અન્નને ગ્રહણ કરે છે. આ જ રહસ્ય શ્વેતકેતુ-ઉદ્દાલકની કથામાં પણ રહેલું છે; જયાં શ્વેતકેતુ પઉપવાસ કર્યા બાદ ચાનું ગાન કરી શકતો નથી, પરંતુ અન્ન ગ્રહણકયાં બાદ પ્રાણ શક્તિ જાગૃત થતાં ચા યાદ કરી ગાન કરે છે.” ગુજરાતી કહેવત પણ છે કે- "અન્ન સમા પ્રાણ" અય તે અન્નથી જ પ્રણ શક્તિ જાગૃત થતાં દરેક કાર્ય શક્ય બને છે.
(૧૦) શ્વેતશ્વાન-મુખ્ય પ્રાણની ઉપાસના :
બકઋષિ અને ગ્લાવ ઋષિ સ્વાધ્યાય માટે નિર્જન પ્રદેશમાં જલાશય ધારો જાય છે ત્યારે કાનો શ્વેતથાન –મુખ્ય પ્રાણની સમક્ષ જાય છે અને અન્ન માટે પરમાત્માની પ્રાર્થના કરે છે.
*આ શૌવ–ઉગીથ ઉપારાના છે. તેમાં શ્વેતશ્વાન એટલે મુખ્ય પ્રાણ, અન્ય શ્વાનો એટલે બીજી ઇન્દ્રિયો એવો અર્થ લઇએ એટલે બધી ઇન્દ્રિયો જ્યારે મુખ્ય પ્રાણમાં લયપામે છે ત્યારે જ પરત વનું જ્ઞાન થઈ શકે છે, એવો અર્થ થાય.
આ સામગાની હિંકાર ભક્તિ છે. અન્ન માટેનું હિંકાર ગાન છે. જે બહિષ્પવાન સ્તોત્ર છે. (૧૧) સામાગાનના સ્તૉભની ઉપાસના :
સામગાનમાં યાત્મકતા લાવવા માટે “હોવું વગેરે સ્તોમોનો ઉપયોગ થાય છે. આ સ્ટોો અર્થમય છે.
ai
For Private And Personal Use Only