________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અeખ
પણ હાલ
શકેલ છે, તેથી ઋષિ, ઉદા.થી સમજાવે છે. અગ્નિ, વાયુ, આદિત્ય, ચંદ્ર અને જળ એ પાંચ દેવતાઓમાં અગ્નિ, વાયુ અને આદિત્ય એ કમશઃ પૃથ્વી અંતરિક્ષ અને ધુલોકનાં દેવતાઓ છે. આ ત્રણેને ચારે બાજથી ઘેરનારો ચતુર્થલોક ચંદ્રમાનો છે. તે પ્રજાપતિ સૂક્ષ્મ મનનું પ્રતીક છે. આ ચંદ્રમાંથી જ મનની ઉત્પત્તિ દર્શાવેલી છે. આ વિશ્વનું ચતુષ્પાદ સ્વરૂપ છે. તે (જારાત, સ્વપ્ન, સુપુપ્તિ અને તુરીય) બલાની સમાન છે. આ ચારેનું જે અવ્યકત કારણ છે તે જળ છે. તેથી આ પાંચમાંથી એકને વિશ્વના વિસટ સ્પદનના પ્રતીક રૂપે પસંદ કરવાનું હતું, તેમાંથી 'વાયુને પસંદ કરે છે. કારણ કે વાયુની શકિતને કારણે જ અગ્નિ વગેરે ગતિશીલ બની સૃષ્ટિ સર્જનમાં આગળ વધે છે.
આપણા શરીરમાં પણ અધ્યાત્મ ભૂમિકામાં જોઈ શકીએ છીએ, શરીરમાંનો મુખ્ય વાયુ પ્રાણ છે. તે શરીરમાંથી ચાલ્યો જાય તો સર્વે ઇન્દ્રિયોની પ્રાણ શક્તિ ચાલી જાય છે અને રીર નિશ્ચેતન બની જાય છે, તેથી પ્રાણ(વાયુ) જ સંવર્ગ છે. તે અધિવત વાયુનાં અધ્યાત્મ(શરીરમાં રહેલાં પ્રતિનિધિ છે.
' કtists
યોગ પ્રાણવાયુને પ્રાણાયામ દ્વારા ધારણ કરી તેની શકિત દ્વારા જ કુંડલિની શક્તિને જાગૃત કરીને પરબ્રહ્મ સાથે ધ્યાનસ્થ બને છે. એમાં પણ પ્રાણ (વાયુ) જ મુખ્ય છે.
"અ" પર જઈ
આ સંવર્ગ વિદ્યાપી ઉપાસના કરનારને પ્રજા જે કાંઈ સારું કર્મ કરે તેનું ફળ આપોઆપ પ્રાપ્ત થાય છે. આ બાબતને સ્પષ્ટ કરવાં ઋષિ ખ્યાયિકા આપે છે. બ્રહ્મચારીને શૌનક કાપેવ અને અભિપ્રતારી કાક્ષસેની ભિક્ષા આપતાં નથી ત્યારે બ્રહ્મચારી "દેવો-દેવી શક્તિને પ્રજાપતિ પરમાત્મા ગળી જાય છે, તેને ઓળખો છ ! જેમનુષ્યો ચોમેર જોઈ શકતા નથી પરંતુ તે અણુએ અણુમાં રહેલાં છે, તેનું જ આ અનછે, તે જ રૂપ હું છું. તો જેનું આ અન છે તેને જ આપ આપતા નથી !' બન્ને ઋષિઓને ભૂલ સમજાય છે. બ્રહ્મચારીનાં વાકયનો મર્મ સમજાય છે કે, "પોતે સર્વભક્ષી સર્વજનક અવ્યય. પરમાત્માના જ ઉપાસક છે. પછી ભિક્ષા આપી છે." (૨૪) સત્યકામ બાલ વિધા : ૫
સોલહ કલા વિદ્યાચતુષ્પાદ વિદ્યા)
સત્યકામને અગ્નિ, અષભ, હંસ અને મમલી એક-એક પાદનો ઉપદેશ આપે છે. સાધકામ ગુજ્ઞા આદેશથી ચારસો ગાયો લઈ જંગલમાં જાય છે. ત્યાંથી એક હજાર ગાયો થતાં તેને સાંડ ગુરુ ( આશ્રમે લઈ જવાનું કહીને ચતુષ્કલ બ્રાહ્મપાદનો ઉપદેશ કરે છે. આ ઋષભ ઇન્દ્ર સૂર્ય અથવા પ્રાણાનું જ રૂપ હતો જે પ્રકાશવાન” છે. બીજા દિવસે અગ્નિ પૃથ્વી, અંતરિયા, ધ, સમુદ્ર અથવા જળ એ ચાર
=
=
For Private And Personal Use Only