________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉપાસનામાં આ ત્રણ ગૂઢ શબ્દોનો સમાહાર કરી પ્રશાંત ચિત્તવડે બ્રહ્મભાવના કરવાથી અની અંદર પોતાની પૂર્ણ મહત્તા અનુભવમાં આવે છે. બ્રકાના ગુણધર્મો ઉપાસકનાં આત્મામાં મિત્રત થવાધી ઉપાસના ૪૫. કહેવાય છે. અલ્પ પદાર્થમાં અધિક ગુણ યોગ વડે ઉચ્ચ ભાવના બાંધવી તે પSI ઉપાસના છે.
સં ચેતન્યમાંથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે તેમ જણાવી તે ચૈતન્યમાં વિશ્વાસ ઉત્પન્ન થાય તે માટે તેનું વિશદ વર્ણન કરે છે, તે બ્રહ્મ) મનોમય, પ્રાણા શરીર, પ્રકાશ સ્વરૂપ, સત્ય સંકલ્પ, આકાશાત્મા, સર્વકમાં, સર્વકામ, સર્વગંધ, રસ, આ સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરનાર, વાફ રહિત અને સક્ષમ છે.”
આ રીતે આમ આ સંપૂર્ણ સુષ્ટિ બ્રહામય જ છે, તેમ વર્ણન કર્યા બાદ તે વિશેષ સૂક્ષ્મ સૂક્ષ્મ અને મહાનથી મહાન છે. તેમ વર્ણન કરે છે. મારા હૃદયમાં રહેતો આ મારો આત્મા ચોખાથી, અવચી, સરસવથી, રથામાથી પણ સૂક્ષ્મ છે અને પૃથ્વી, અંતરિક્ષ, દુલક એ બધાથી મહાન છે."
આમ દ્રિતીય મંત્રમાં બ્રહ્મના ગુણો અને તૃતીય પત્રમાં તેનું પરિમાણ દર્શાવે છે. આ બન્ને લક્ષણો બ્રહ્મમાં એક સાથે સંભવી શકે છે. કારણ કે બ્રહ્મ અનંત છે અને જે અનંત હોય તે પરસ્પર-વિરોધ ગુણોનું આશ્રય સ્થાન હોય જ. મારો આ આત્મા જે હૃદયમાં સ્થિત છે તે બ્રહ્મ જ છે. તે આ શરીર છોડીને બ્રહ્મને જ પાવીશ. જે અડવાનિશ્ચયમાં શંકા નથી, તે જરૂર બ્રહ્મપદને પામે છે. ટૂંકમાં શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાવાન નાશ પામે છે.''
reviews
આ વિદ્યામાં વેદાંતની સાધનાના શ્રવણ, મનન અને નિદિધ્યાસ એ ગણ તબક્કા જોઇ શકાય છે. (૨૦) વસુધાન કોષ વિધા :
વસુ અર્થાતુરને રાખવા માટે મંજૂપા અથવા પેટી હોય છે તેમ પાણી અને દેવોને રાખવા માટે આ શરીર એ જ વસુધાન કોશ છે. આ શરીરરૂપી કશમાં જ સર્વ દિશાઓ છે. તે દિશામાં વત્સરૂપી વાયું છે. તેની ઉપાસનાથી પુત્ર-પૌત્રાદિ દીર્ઘ જીવન પ્રાપ્ત થાય છે. વિશેષમાં જણાવે છે કે, રાવ આકૃતિઓ, રાવે વેદો, સર્વ ભૂત, પથ્વી, અંતરિયા, વગ વગેરે પાર્વે આ મનુષ્ય શરીરમાં જ છે.
દક પટેલ
સંસારમાં કુદરત સાથે સંવાદી જીવન ગાળવા નિશ્ચર્ય કરીને દીર્ધકાળ સુધી જીવી શકાય છે. એવું આ વિદ્યાનું રહસ્ય છે. શક્તિની સાધના સાથે યજ્ઞગય જીવન ગાળવાથી દીર્ઘજીવન પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમનાં ક યજ્ઞમય રીતે કરવાથી પ્રાણ શક્તિની ઉપાસના
For Private And Personal Use Only