________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ આપેલ છે. દેવયા- પિતૃયાન માર્ગ અને ત્રીજો માર્ગ નિકૃષ્ટ જીવો જન્મે છે મરે છે.મોક્ષમાં આપેલ છે.)
આ વિદ્યાના હિરાને સ્પષ્ટ કરે છે કે, "સમગ્ર સૃષ્ટિ એક યજ્ઞ છે, જન્મ-મરણ એક ઘજ્ઞ છે. કર્થ ચદ્રના ઉદય–અરત યજ્ઞ છે, નાત્રોની ગતિ યજ્ઞ છે. પૃથ્વી, આકાશ, વાદળ. રાત્રિ દિવસ, દિશાઓ અને ઉપદિશાઓ એ મહાનયાનાં ઉપકરણો છે. પર્જન્ય–વૃષ્ટિ પવનની ગતિ અને વીજળીના ચમકારા
મહાયજ્ઞની વિધિના માગરૂપ છે. પુરુષની આંખ, કાન, કર, વગેરે ક્રિયાઓ પણ યજ્ઞ સ્વરૂપ છે. જીવ બાળકપે જન્મે છે, જીવે છે, લોકલોકાંતરમાં ગતિ કરે અને પાછો આવે છે કે બ્રહ્મપદવીને પામે છેઆ બધી ઘટાઓ એ વિરાટ યજ્ઞની જ ક્રિયાઓ છે એ
આ પંચાગ્નિ વિધાના સાધક નિષ્કામભાવે પરબ્રહ્મની ઉપાસના કરે તો દેવયાન માર્ગે ગતિ કરે છે. સકામ ઉપાસના કરનાર પિતૃયાન માર્ગે ગતિ કરી સ્વગાદિ ફળને ભોગવી; પુણ્ય પૂર્ણ થતાં ફીવી મૃત્યુલોકમાં આવે છે અને જે પુરો થશાદ કર્મોનું અનુષ્ઠાન જ કરતાં નથી, તે જન્મ અને મરે છે અર્થાત કટ–પતંગ ગતિ છે : (ર૯) વૈશ્વાનરવિધા :
કૈકા પુત્ર રાજા અશ્વપતિ ઉપમન્યુનેગેરે મહર્ષિઓને પૃથક પૃથક" વગંરૂપ વૈધાન આત્મા" જે મતરૂપ છે. "આદિત્યરૂપ વિશ્વરૂપ વૈશ્વાનર આત્મા” જે આત્મ ચક્ષુમાત્ર છે. વાયુરૂપ અનેક પ્રકારના માર્ગવાળો આત્મા જે પ્રાણરૂપ છે. "આકાશરૂ૫ આત્મા જે ફકત આત્માના ઉદરરૂપ જ છે. "જળરૂપ જે ધનરૂપ વૈશ્વાનર આભા" છે. જે આત્માનું ફકત મૂત્રાશય છે. પૃથ્વીરૂપ જે આત્માના માત્ર પગરૂપ વૈશ્વાનર આત્મા છે" જે આત્માનો માત્ર લગ જ છે.
જન્મ cxx:x:xwadikhadakadewalkwist
આમ અલગ-અલગ સ્વર્ગ વગેરે રૂપે સમજૂતી આપી જણાવે છે કે, "આ હું જ છું” આત્મારૂપ વૈશ્વાનરની સર્વાત્મભાવે જે ઉપાસના કરે છે, તે જ બધા આમાઓમાં અન્ન માણી કરે છે.
:
આ આત્મરૂપ વૈશ્વાનરનું મરતક જ સ્વર્ગ છે, ચક્ષુ સૂર્ય છે. પ્રાણ વાયુ છે, ઉદર આકાશ છે, મૂત્રાશય જળ છે. બીજો પગ પછી તેમ જાણી રૂપાસના કરવી, વક્ષસ્થળ વેદ છે, લોમ દર્ભ છે હૃદય ગાઈપત્ય છે, મન દક્ષિણાનિ છે અને મુખ આશ્વનીય અગ્નિ છે.
ત્યારબાદ પ્રાણાય. અપાનાય વ્યારાય, સમાનાય” અને “ઉદાનાથ" સ્વાહ દ્વારા પ્રાણને
આત્માને તૃપ્ત કરવાની રીત જણાવે છે.
૩૨૩ For Private And Personal Use Only