________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
"ી પણ કરી છે Rajરક
કાકા
Atttt
એ આને જવાબની પરંપરા ચાલે છે, જે ક્રમશઃ વાક, મન, સંકલ્પ, ચિત્ત, ધ્યાન, વિજ્ઞાન, બળ, અન્ન,
તેજ આકાશ, સ્મરણ, આશા, પ્રાણ છે. એમ ઉત્તરોત્તર અધિક–અધિક છે, તેમ સનકુમાર જણાવે છે ખાસ સધી પહોચ્યા બાદ નારદજી જિજ્ઞાસા કરતાં નથી. તેથી તેની જિજ્ઞાસાને પુનર્જાગૃત કરે છે. તેથી નારદજી સત્યને જિજ્ઞાસા કરે છે. સનકુમાર જણાવે છે કે, મનન કરવાથી જ વિશેષ જ્ઞાન-વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. મનન મતિથી જ શકય બને છે. શ્રદ્ધાથી જ મનન શકય છે. તેમ જણાવી નિષ્ઠાથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, તે નિષ્ઠાની જિજ્ઞાસા કરતાં કૃતિ અર્થાત્ ઈન્દ્રિય સંયમ, એકાગ્રતા અને શ્રેષ્ઠકાર્ય એ જ કતિ છે. કતિ દ્વારા જ યથાર્થ સુખની પ્રાપ્તિ થાય છે. કોઈપણ મનુષ્ય સુખ વિના કૃતિનું આચરણ કરતો નથી. તેથી સુખની વિશેષ રૂપે જિજ્ઞાસા કરવી જોઈએ. સુખની જિજ્ઞારા કરતાં "ભૂમા જ સુખ છે, અલ્પમાં સુખ નથી. સુખ ભૂમા જ છે. ભૂમાની વિશેષ રૂપે જિજ્ઞાસ કરવી જોઈએ" ભૂમાવિશે જિજ્ઞાસા કરતાં "જયાં કોઈ અન્ય જોતું નથી, કોઈ અન્ય સાંભળતું નથી, અન્ય કોઈ જાણતું નથી તે ભૂમા છે. જયાં અન્ય કોઈ જુએ છે, અન્ય કોઈ સાંભળે છે, અન્ય કોઈ જાણે છે, તે અપ છે. જે ભૂમા છે તે અમૃત છે. જે અલ્ય છે તે અત્યં છે. તેમાં કોનામાં પ્રતિષ્ઠિત છે, તેમ પ્રશ્ન કરતાં, "તે પોતાનાં જ ડિપામાં પ્રતિષ્ઠિત છો અથવા તે પોતાના મહિનામાં પણ પ્રતિષ્ઠત નથી" માં પૂમના સ્વરૂપને વિશેષ સ્પષ્ટ કરતાં, અને ચારે તરફ, ઉપર-નીચે એમ સર્વત્ર છે એમ જણાવે છે.
આ રોચક સંવાદમય ફલી આપણામાં જિજ્ઞાસા જાગૃત કરે છે. અને આગળને આગળ જાણવાની ઇચ્છા થાય છે.
4
.3 1
અ
શ્રી ભાણદેવ જણાવે છે કે, "ભૂમા(બ્રહ્મ) પ્રતિષ્ઠિત છે અથવા અપ્રતિષ્ઠિત છે. કારણ કે જે મસ્તિત્વનું અંતિમ તવ છે તે કોઈના પર પ્રતિષ્ઠિત હોઈ શકે નહિ, તેથી તેને સ્વપ્રતિષ્ઠિત કે અપ્રતિષ્ઠિત બન્ને શબ્દો દ્વારા અભિવ્યક્ત કરી શકાય છે."
ભૂમા એટલે વ્યાપક બ્રહ્મ તત્વ, પરમ સત્ય, અસ્તિત્ત્વનું કેન્દ્ર અલ્પ એટલે સીમિત અલ્પ એટલે સંસાર, અલ્પ એટલે વિષયો તે મા નથી. અપની સીધા નષ્ટ થાય ત્યારે નિતિશય સુખની
પ્રાપ્તિ થાય છે. તે જ ભૂમાં પરબ્રહ્મ છે. ન (3) હરવિધા ૧૩
ભૂત શરીરમાં રહેલા હૃદયને દહર અર્થાતુ બ્રહ્મપુર કહે છે. એટલે કે બ્રહ્મ હૃદયમાં રહે છે. અહીં . એટલે જે માંસપિંડનાં બનેલા હૃદયની વાત નથી, પરંતુ હૃદયપ્રદેશમાં રહેલાં સૂફમાકાર કમલાકારસૌ વાત છે. જેમાં એક સૂમ આકાશ છે. જે આકાશ ભૂતકાશ નથી પરંતુ પાંચ મહાભૂતોમાં સૌથી સૂક્ષ્મ
ફરક For Private And Personal Use Only