________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉના હૈબવતી ઇન્દ્રને 'તન' રૂપે બ્રહ્મનું જ્ઞાન આપે છે.
'દૂત' એ સ્વરૂપે બ્રહ્મની ઉપાસનાની રજૂઆત કરે છે. દરેકને પ્રેરનાર શક્તિ આપનાર સંચાલક જે અદ્ભુત શક્તિ ધરાવે છે એ 'રન'. સર્વ જગતને વંદનીય ઉપાસ્ય દેવ છે. તેથી એની ઉપાસના પણ એને 'એક માત્ર વંદનીય ઉપાસ્ય દેવ" સમજીને કરવી જોઇએ.
(૩૬) ગોપીચંદન ધારણ વિધિ :
વાસુદેવ ૩૫.માં શરૂઆતમાં ગોપીચંદનની કથા જણાવી છે. આ ગાંપીચંદન ગોમતીર્થમાં જે ચક્ર છે, તેમાં ભગવા ભક્તોનાં કલ્યાણની ઇચ્છાથી લાવીને પ્રÉિષ્ઠિત કરેલ છે, તે પીત્તવર્ણનું છે અને તેને ધારણ કરવ થી મુક્તિ પ્રાપ્ત થાય છે.
આ ગોપીચંદનને સર્વ પ્રથમ નમસ્કાર કરવા જોઈ, પ્રાર્થના કરવી જોઈએ કં. તમને હું ધારણ કરું છું. તમે મને મુક્તિ આપનાર બનજો.
ગોપીચંદનની પ્રાર્થના બાદ વંદના નામે હે... એ તંત્ર દ્વારા જલ હણ કર્યા બાદ વિઘ્નોનું ..।૪૩ એ મંત્રથી ચંદનને મસળવું જોઈએ. ત્યારપછી ડાબા હઘમાં રાખી માથું જમણો હાથ ઢાંકી સંપૂટ કરીને તેને 'અતો રેવા તમ્બુ નો... વગેરે ક્ષેત્રોથી તેમજ વિષ્ણુ ગાયત્રીથી અભિમંત્રિત કરવું જોઈએ. અભિમત્રિત કરીને દ્વારકાધીશ ભગવાનનું શરણ ગ્રહણ કરી રક્ષા કરવાની પ્રાર્થના કરવી જોઈએ. આ પ્રમાણે શંખ-ચક્ર ગદાધારી એવા મારું ધ્યાન ધરીને ગૃહસ્થએ અના.મેકા દ્વારા કપાળ, ઉત્તર, કંઠ બન્ને જાઓ, બન્ને કુક્ષિ, કાન, પીઠની પાછળનો ભાગ, ગરદનની પાછળ તથા મસ્તક એ બાર સ્થાનો ઉપર ચંદન ધારણ કરવું. આ જગ્યાએં ચંદન ધારણ કરની તળાએ વિષ્ણુગાયત્રી અથવા કેશવ વગેરે બાર નાવોનાં જપ કરવો. બ્રહ્મચારી અને વાનપ્રસ્થએ અનામિકા દ્વારા જ લલ.ટ, કે, હૃદય અને બાહૂમૂલમાં વિષ્ણુગાયત્રી અથવા કૃષ્ણ વગેરે પાંચ નામોથી ચંદનને ધારા કરવું, સંન્યાસીએ તર્જનીથી મસ્તક, લલાટ તથા હૃદય ઉપર પ્રણયનાં ઉચ્ચાર સાથે ચંદાને ધારણ કરવું,
ય,
પરમહંસ સંન્યાસીને માટે ચંદન ધારણની વિશેષવિધિદર વતા માદાન વાસુદેવ જણાવે છે કે; તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણ મૂર્તિઓ પૂ: મુવ: સ્વ: એ ત્રણ વ્યા ુ તેઓ ગણ–છન્દ, માત્રા-છન્દ તથા અક્ષર-છન્દ એ ત્રણ છન્દો; :8 યજ્જીઃ અને સામ એ ત્રણ વેદ; સ્વ, દીર્ઘ અને પ્યુત એ ત્રણ સ્વર; આવનીય, ગાર્હપત્ય અને દક્ષિણાગ્નિ એ ત્રણ અગ્નિઓ; ચન્દ્ર, સૂર્ય, અગ્નિ એ ત્રણ જ્યોતિષ્માન; ભૂત, વર્તમાન, ભવિષ્ય એ ત્રણ કાલ; જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓ; ૧૨, અક્ષર, પરમા-મા
34
For Private And Personal Use Only
4.1