________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાથી સુદઢ અને નિરોગી દીર્થ જીવન ગાળી શકાય છે. ગરતુ પ્રમાણે દીનચર્યામાં અને આહારવિહારમાં ફેરફાર કરવાથી દીર્ઘજીવન જીવી શકાય છે." ૧) મન અને આકારાની અધ્યાત્મ અને અધિદેવ ઉપાસના :૧૧
મન આત્મા શરીરની અંદર છે તેની બ્રહ્મ દષ્ટિએ ઉપાસના કરવી તે અધ્યાત્મ ઉપાસના છે, જ્યારે આકાશમાં બ્રહ્મદષ્ટિ કરવી તે અધિદેવ ઉપાસના છે. રાફ, પ્રાણ, ચા અને શ્રોત્ર આ ચાર મુખ્ય ઇન્દ્રિય શક્તિઓ અધ્યાત્મ બ્રહ્મના ચાર પાક છે અને અગ્નિ વાયુ, આદિત્ય અને દિશાઓ અધિદેવતા બ્રાના ચાર પાદ છે, (૨૨) હિરચ ગર્ભ વિધા :૧૬
આદિત્ય જ બ્રહ્મ છે. તે પહેલાં જ્ઞાન હતું. તે અસતુ હતુ તે સત થયું, તેમાંથી પચી થઈ અંડ સ્વરૂપ થવું. તે ફૂટી જતાં તેના બે ભાગ યથા. માંથી એક સુવર્ણ અને બીજો ચાંદની તે જ વાવાપૃથિવી છે. આ અંડ કૂટવાથી જે ગર્ભરૂપ હતું તે ઉત્પન્ન થયું. તે જ આદિત્ય તેમાંથી જ સર્વ સ્થાવર-જંગવ ભૂત સૃષ્ટિ ઉત્પન્ન થઈ. નાદ રૂપ શબ્દ, સર્વ પ્રાણી વગેરે ઉપન્ન થયું. તે જ આ આદિત્ય રૂપ બ્રહ્મ છે. એમ સમજીને ઉપાસના કરનાર પાસે શ્રેષ્ઠ શબ્દ આવે છે અને સુખ આપે છે. અર્થાત્ આ સંપૂર્ણ સ્થાવર-જંગમ–ભૂત સ્વરૂપ જગત 'બ્રહ્મ' જ છે, તેમ સમજવું એ આ ઉપાસનાનું રહસ્થ છે. (૨૩) સંવર્ગ વિધા :
"સંવગ એટલે પોતાની અંદર સમસ્ત જડચેતન જગતનો સમાવેશ કરનાર, લય કારણ છે ! અર્થાત્ જેમાં જેનો લય તેનું તે જ કારણ હોય છે !" એમ પ્રા નલિન ભટ્ટપર જણાવે છે.
ww keeee888888888કકકી ક રી
hindi, wજા વાકાળજા
ministrative
બાહ્ય જગતમાં વાયુ અને આંતર જગતમાં પ્રાણ સંવર્ગ છે. આ સંવગ એટલે જ પરમાત્મ, વાયુ એટલે ગતિશીલ જીવનરાશિ, સૂર્ય વગેરે અંતે તેમાં જ લવ પામે છે તેવી જ રીતે પ્રાણીની રોદી (ઉંઘ અને મહાદ્રિા સમયે તમામ ઇન્દ્રિયો પ્રાણમાં જ ન થઈ જાય છે. વિરાટ વિશ્વમાં આ પ્રકાર સંવર્ણદેવને વાયુ કહેવામાં આવ્યો છે. અધ્યામ(પ્રાણીના) શરીરમાં તે જ પ્રાણ છે.
જ
-
આ સંવર્ગ વિદ્યાને સમજાવવા રાજ. જાન કૃતિ પત્રાણા અને આ શૈશ્વ રેકવની આખ્યાયિકા આપવામાં આવે છે. આ પાયિકાને અંતે રેક ઋષિ સંવર્ગ વિદ્યાનો ઉપદેશ કરે છે.
સર્વે દેવતાઓ વાયુમાં જ અંતર્ભાવ પામે છે. આ વાયથી જ જગત ગતિમાન રહે છે. તે જ પદનનું મુખ્ય કેન્દ્ર છે. અને તે જ તે તે લોકના અધિષ્ઠાતા દેવતા છે. આ સંપૂર્ણ બ્રહ્માંડને એ દષ્ટિએ જેવું
=
=
====
= =
૩૧૮ For Private And Personal Use Only