________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
જાવ, દાદ, અથ, ૫૪, ૬, , પ, મીરાચિ, હિં, સ્વર, યા, વાળ, હૈં એ તેર સ્તંભ ક્રમશઃ મનુષ્યલોક, વાયુલોક, ચન્દ્રલોક, આત્મા, અગ્નિ, સૂર્યરૂપ, આવાહનુ, વિશ્વેદેવા, પ્રજાપતિ, પ્રાણરૂપ, અનરૂપ, વિરાટ્રૂપ અને વર્ણનાતીત બ્રહ્મના વાચક છે.∞
જે આ સામ સંબંધી ઉપાસનાનું રહસ્ય રામજીને ઉપાસના કરે છે તેની સમક્ષ વાલી પોતાનું રહસ્ય પ્રગટ કરે છે, અને તે ખુબ જ અન્નવાળો અને જઠરાગ્નિવાળો બને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાયની ઉપાસના શ્રેષ્ઠ છે. સામ દ્વારા રાજા સમક્ષ જાય તો, શ્રેષ્ઠ માવ વ્યક્ત થાય છે અને શ્રેષ્ઠ ત્રાવને પામે છે. એ જ રીતે સ્વાનુભાવના સંબંધમાં 'સાન' પ્રાપ્ત થાય તો તે શુભ છે. આ રીતે રામની ઉપાસના કરનાર શ્રેષ્ઠતાને પામે છે.
(૧૨) 'સામ'ની પંચવિધ ઉપાસના :
આ સંપૂર્ણ જગત્ ાનમય છે. તે આ ઉપાસનામાં જોઈ શકાય છે. પૃથ્વી હિંકાર છે, અગ્નિ પ્રસ્તાવ છે, અંતરિક્ષ ઉગ્રંથ છે, આદિત્ય પ્રતિહાર છે, સ્વનિધન છે. આ પ્રમાણે ઉર્ધ્વલોકમાં સામની ઉપાસના દર્શાવી. અધોલોકમાંઉપાસના દર્શાવતાં, સ્વર્ગહિંકાર છે, આદિત્ય પ્રસ્તાવ, અંતરિકા ઉત્તીય, અગ્નિ પ્રતિહાર, પૃથ્વી નિધન. આ પ્રમાણે સમજીને સામોપાસના કરનારને ઊર્ધ્વ અને અધોલોકનાં ભોગ પ્રાપ્ત થાય છે.
વર્ષોમાં પાંચ પ્રકારની ઉપાસના દર્શાવતાં જણાવે છે કે- પૂર્વનો વાયુ ટિંકાર છે. મેધ ઉત્પન્ન થાય તે પ્રસ્તાવ છે, જળ વરસે તે ઉદ્દેથ છે, વિજળી ચમકે તે પ્રતિહાર છે અને જળનું ગ્રહણ કરી જે વર્ષાને પૂર્ણ કરે છે તે નિધન છે. આ પાંચ પ્રકારે વર્ષાની ઉપાસત્તા કરનારને માટે ઈચ્છાનુસાર વર્ષા થાય છે.જ
P
દરેક જળમાં સામની ઉપાસના દર્શાવતા જણાવે છે કે મેઘ એકત્રિત થઈને ઘનીભૂત થાય છે તે હિંકાર છે, વરસે છે તે પ્રસ્તાવ છે, નદીઓ પૂર્વની તરફ રહે છે તે ઉગી છે, પશ્ચિમ તરફની જે નદીઓ વહે છે તે પ્રતિહાર છે, સમુદ્ર નિધન છે. આ પ્રમાણે જાણીને સામની ઉપાસના કરનાર જળમાં કયારેય મૃત્યુ પામતો નથી, એટલું જ નહીં જલવહીન સ્થાનમાં પણ જળને પ્રાપ્ત કરી લે છે
વસંત હિંકાર છે, ગ્રીષ્મ પ્રસ્તાવ, વર્ષો ઉગીય, શરદ્ પ્રતિહાર અને હેમંત નિધન છે. આ રીતે પાંચ પ્રકારની ૠતુઓમાં ઉપાસના કરનારને ઋતુઓ યોગ્ય ભોગ આપે છે અને ઋતુઓમાં મુશ્કેલી
પડી નથી.
300
For Private And Personal Use Only