________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાઓમાં પાંચ પ્રકારની ઉપાસના, બકરી હિંકાર છે, ઘેટું (ડ) પ્રસ્તાવ છે, ગાય ઉદ્ગથ છે, . .ધાર છે. પ્રશ્ય નિધન છે. આ પ્રકારે સામની ઉપાસના કરનાર પશુવાળો થાય છે. અર્થાત્ અધિક અધિક પશુ પ્રાપ્ત કરે છે.
પાણ હંકાર છે, વાણી પ્રસ્તાવ છે, નેત્ર ઉદ્ગથ છે, શ્રોત્ર પ્રતિહાર છે અને મન નિધન છે. આ 2 શ્રેષ્ઠ પ્રાણની ઉપાસના કરનાર શ્રેષ્ઠ જીવન પ્રાપ્ત કરે છે એટલું જ નહિ અતિશ્રેષ્ઠ લોકોનાં જીવનને પ્રાપ્ત કરે છે. (૧૩) સપ્તવિધ સામ ઉપાસના :
વાણીમાં "હું" નામનો ભેદ હિંકાર છે; '' રૂપ પ્રસ્તાવ છે. '' આદિરૂપ કાર છે, 'ટૂ એ ઉદગીથરૂપ છે, 'તિ' રૂપ એ પ્રતિહાર છે. '૩૫' એવું રૂપ ઉ થ છે, "ન" એવું રૂપ એ નિધન
આ રીતે સતવિધ સામની ઉપાસના કરનાર વાણીનું સામર્થ્ય પામે છે. જે (૧૪) આદિત્યની દષ્ટિથી સપ્તવિધ સામ ઉપાસના :
સૂર્ય વૃદ્ધિ–ક્ષયના અભાવથી સર્વદા સમ છે. તેથી તે સામ છે. એ મારા તરફ જુએ, તે સર્વની સાથે સમ છે. તે આદિત્યરૂપ સામમાં સર્વભૂતો અનુગત છે. તે આદિ નું પૂર્વનું રૂપ હિંકાર, આ હિંકાર ગાન કરનારાં સૂર્યના ઉદય પૂર્વે હિંકારનું ગાન કરે છે.
સૂર્યનું ઉદિત પ્રથમરૂપ પ્રસ્તાવ છે, મનુષ્યો તેમાં આશ્રિત છે. આ સામને પ્રસ્તાવને ભજનારા સુતિ તથા આત્માશ્તાધાની ઈચ્છાવાળા હોય છે.
ગાયો દોવાના સમયે વાછાઓનો સંગમ થાય છે. એ સમયે સૂર્યોદય બાદ સાતઘડીથી બાર ઘડી સુધીનો છે. તે આદિકાર છે, તેમાં પક્ષીઓ અનુગત છે, આ સામરૂપ કારને ભજનારા અંતરિટામાં આલંબરૂ૫ શરીરને લઈને ઊડે છે.
મધ્યદિવસનું સૂર્યનું રૂપ ઉથ છે. તેમાં દેવ આશ્રિતામાવ દ્વારા અનુગત છે. આ સામને ભજનારા પ્રજાપતિઓના સંતાનોમાં શ્રેષ્ઠ બને છે. ત્યારબાદ અપાનનાં સૂર્યનું રૂપ પ્રતિહાર છે. તેના રૂપમાં ગભાં અનુગત છે. આ સાગને ભજનારા ઉપર રહેવા છતાં નીચે પડતાં નથી. અસ્ત સમયનાં સૂર્યનું રૂપ ઉપદ્રવ છે. તેમાં અરથનાં પશુઓ આશ્રિત છે. આ સામને ભજનારા તરફ વનપશુઓ ભયરહિત થઈને ગમન કરે છે.
૧૦
For Private And Personal Use Only