________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પાંચ અમૃતની બાબત મધુવિદ્યા છે તેને કહીને તેનાં મુક્તિરૂપ ફળને કહે છે.
આ મધુવિધા હિરાયગર્ભએ વિરાટને, વિરાટે મનુને, મનુએ પ્રજાઓને અને ફરીથી મહર્ષિ વાસણિએ પોતાના પુત્ર ઉદ્દાલકને કહીં, આ બ્રહ્મજ્ઞાન પિતા વોટા પુત્રને અને આચાર્ય યોગ્ય શિષ્યને કહે અન્યને નહીં. સુવણથી ભરેલી સંપૂર્ણ પૃથ્વી દાનમાં આપે તો પણ અયોગ્યને વિધા ન આપવી.
આ મધુવિધા(આત્મવિધા)માંથી અમૃત ટપકી રહ્યું છે, તેનું પાન દેવ ફરે છે અર્થાતુ આવિદાથી' અમતતત્ત્વને પ્રાપ્ત કરી શકાય છે. ઋષિ સૂર્યનું મધુ મધુવિધાનાં રૂપક દ્વારા રજૂ કરે છે. આપણે જાણીએ ઈ એ કે, સર્વ શક્તિનો અગાધ ખજાનો છે, સમજદારી પૂર્વક તેનો ઉપયોગ કરીએ તે શક્તિ આપે છે કે અને અન્યથા પોતાની શક્તિથી બાળી મૂકે છે. તે પ્રેરણા થાપાાર છે, તેથી જ ગાયત્રી વગેરે રૂપે તેની જ એક ઉપાસના ઋષિએ દર્શાવે છે."
મધુવિધા રૂપક છે. મધપૂડાનાં આશ્રયે પરમાત્માના જ્ઞાનનો ઉલ્લેખ છે ! સ્કૂલ મધ એનો મધપૂડો, આધારે તેની મધમાંખ, તેની ફુલવાડી તેનો આસ્વાદ એ એક પક્ષ છે. બીજે પક્ષે વિરાટમાં મધપૂડાની કલ્પના છે. તેમાં બૌતિક સૂર્ય મધ છે. ધો આધાર વંશ છે. અંતરિક મધપૂડો છે, તેનાં પૂર્વ દિશાનાં કિરણો મધનાડી છે, યા મન્ટો મધમાખ છે, ઋવેદ ફૂલવાડી છે. ત્રીજા પથ પરમાત્મા એ મધ છે. બ્રહ્માંડ એ એનું નિવાસ સ્થાન છે, અંતરિક્ષ-પ્રાણીમાત્રનું હૃદય છિદ્ર એ મધપૂડો છે! સાલ- કિરણ મધનાડી છે; ઋચા, મંત્રોનું જ્ઞાનનું જ્ઞાન એ મધમાખ છે, સ્વેદ એ ફુલવાડી છે ! દેવ, વિદ્વાન આ પરમાત્મારૂપી મધનો ભોકતા છે ! સન્વેદરૂપી મધ ભર્તી ફૂલવાડીના આલોચનથી સાથે પદ્દન-પાઠનથી વશ વગેરેની ઇશ્વર કૃપાથી પ્રાપ્તિ થાય છે ! આ જ પરમાત્માનો લોક પ્રસિદ્ધ મહિમા છે, ૬૧
આ જ પ્રમાણે અન્ય રૂપકોમાં શ્રદનાં સ્થાને સામવેદ વગેરે તેમજ તેમના મંત્રોને રાખ્યાં છે, અંતે પાંચમાં રૂપકમાં કાર એ જ સાર સર્વસ્વ અને પરમતત્ત્વરૂપ છે. તેની જ ઉપાસના કરવી જોઈએ, પરંતુ તે પરમ તત્ત્વની કૃપા હોય તો જ તેની(પરમતત્ત્વની) પ્રાપ્તિ થાય છે. બે ગીતાપણ આ જ કહે
S
આ મધુવિધાનાં મકતા "ઋગ્વદ છે તેને આધારે વસુ રહે છે. વર એટલું પૂર્ણ સમય સુધી | ગુરુને ત્યાં રહી વેદોનું અધ્યયન કરનારાં બ્રહ્મચારીઓ તેઓ ગુર- અગ્નિની ઉપાસનાથી અગ્નિ સમાન તજવી મુખવાળા થઈને ઝર્વેદરૂપી અમૃતને ખાતા-પીતા નથી ! અથાતુ અમૃતરૂપી બ્રહ્મનાં દર્શન માત્રથી સંતુષ્ટ થઈ જાય છે. તેઓ આ પરમાત્માનાં ચોમેરથી દર્શન માત્રથી સંતુષ્ટ થઈ જાય છે. તેઓ
- ૩૧૩ For Private And Personal Use Only