________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંખોએ પાટા બાંધી આ સંસારરૂપી ભયંકર અરણ્યમાં લઈ આવ્યા. ત્યાં સહાયતા માટે રાડો નાખતાં કોઈ પૂર્વજન્મનાં સુકૃતરૂપે અકસ્માત સદ્ગ પ્રાપ્ત થતાં બ્રહ્મલોકનાં માર્ગને નિર્દેશ કરે છે અને પોતાની શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરીને કરશઃ આગળ વધતા બ્રહ્મલોકમાં પહોંચી જાય છે. આ દાત્ત એ પણ જણાવે છે કે, ગુરુ પથદર્શક બને છેપુરુષાર્થ જાતે કરવા છે. પુસ્વાર્થ અને ગુરુકૃપા બન્ને સાથે થતાં મોક્ષ પ્રાપ્ત થાય છે.
પુસ્તકનું જ્ઞાન-વિદ્યાનું જ્ઞાન ઘણું જ પ્રાપ્ત થયું હોવા છતાં નારદજી સનતકુમાર પાસે પરમ તિપ્રાપ્ત થાય તેવું જ્ઞાન પ્રાપ્ત કરવા સમિત્પાથિઈને આવે છે, તેઓ મશઃ એક-એક પદ આગળ વધીને, વાણીથી મન, મનથી સંકલ્પ, સંક૯પધીચિત્ત, ચિત્તથી ધ્યાન, શાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી બલ, બલથી અન્ન, અન્નથી જળ, જળથી તેજ, તેજથી આકાશ, આકાશથી સ્મરણ, સ્મરણથી આરા, માણાથી પ્રાણ અધિક શ્રેષ્ઠ છે. એ પ્રમાણે આગળ વધતાં સત્ય, વિજ્ઞાન, શ્રદ્ધા, નિષ્ઠા, કુતિ, સુખ અને અંતે ભુવામાં જ સુખ છે, તે જ સર્વત્ર છે, તે પૂ. જ આ મા છે; એમ સનસ્કુમાર મિશ: નારદજીને બ્રહ્મજ્ઞાન સુધી લઈ જાય છે.
આઈ સમિત્પાણિ વિનમ્રતાનું સૂચક છે. ગીતા પણ બ્રહ્મજ્ઞાન માટે નિયમાનુસાર બ્રહ્મવિંઇ ગુરુ પાસે જવું જોઈએ તેમ જણાવે છે.”
અધ્યાત્મ જ્ઞાન માટે શિષ્ય પસંદગીમાં ગુરુએ ખ્યાલ રાખવો જોઈએ. કઠિન પરીક્ષામાંથી પસાર થઈને પાસ થનાર શિષ્યને જ દીક્ષા આપવી જોઈએ; એટલું જ નહીં તે સમિતુપણિ થઈને ભક્તિભારે આવેલ હોય તો જ તેને આત્મજ્ઞાન આપવું જોઈએ, છા, ઉપ.માં કહ્યું છે કે, "અધ્યાત્મજ્ઞાનની દીક્ષા યેષ્ઠ પુત્ર અથવા એવા શિષ્યને આપવી જોઈએ, જેણે ગુરુ સાથે ઘણા દિવસો વિતાવ્યા હોય; અન્ય કોઈને નહ; પછી ભલે તે સમુદ્ર સુધી મેખલાથી મંડિત ધનથી ભરેલી પૃથ્વી દાનમાં આપે તે પણ અધ્યાત્મજ્ઞાનનું મૂલ્ય તેનાથી પણ વધુ છે. તેથી આપવું નહીં."
ગુરુશિષ્યને ધ્યાનનું પ્રત્યક્ષ સાધન દર્શાવે છે; ઉપ.નાં તે “ૐ" છે. એટલું જ ના ર’ સાધન - માત્ર નહીં પરમ સાધ્ય પણ છે. કા. ઉપ. જણાવે છે કે સંપૂર્ણ શ્રુતિ આ કારનાં આધાર ઉપર એવી રીતે અવલંબિત છે, જેવી રીતે એક વૃક્ષની શાખાઓ ઉપર પહૃદલ આ કારથી વ્યકિતગત શ્રેય માત્ર પ્રાપ્ત થતું નથી, પરંતુ વિશ્વનું પણ કલ્યાણ તેની ઉપાસનાથી કરી શકાય છે. તેથી જ સૂર્ય સ્વયં પ્રદક્ષિણા કરતાં-કરતાં પ્રણવગાન કરે છે."
આત્મા જયારે મુક્ત થઈ જાય છે અને બ્રહ્મ સાથે તદરૂપ બને છે. ત્યારે તે ક્યાંથી કયાં શરીરમાં
૨૫
For Private And Personal Use Only