________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
શુદ્ધ મનમાં બ્રહ્મની અનુભૂતિનું સામર્થ્ય છે. શ્રી રામકૃષ્ણ કહે છે કે "શુદ્ઘ મન, શુદ્ધ બુદ્ધિ છે, અને તે જ આત્મા છે." "એ જીવન ઉત્કૃષ્ટ છે, જે સત્યની અનુભૂતિ કરે તથા જીવનની પરાઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરવા માટે ધર્મ અને જીવનને સંયુક્ત બનાવી દે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેનો, પણ મન દારા જ આત્માને જાણી શકાય છે. તેમ જણાવે છે. (૨.૪) આ મન્ત્રનાં માધ્યમાં શ્રીમદ્ શં. કહે છે કે; "તે આત્મા છે, જેના માટે મન જ બધા પ્રત્યયને માટે જ્ઞાનનો વિષય છે, જે મનની બધી જ અવસ્થાઓને જાણે છે, જે સ્વયં શુદ્ધ ચૈતન્યના સારતત્ત્વ સ્વ-સ્વરૂપ છે, જેનું પ્રતિબિમ્બ માનસિક અવસ્થાઓમાં, અને તેના દ્વારા, તેમનો અભેદ ભાવ દેખાય છે, તેને જાણવાનો અન્ય કોઈ ઉપાય નથી." વિવેક ચૂડામણીમાં'' પણ આ જ બાબત કહે છે.
બ્રહ્મ જ્ઞાન માટે શુદ્ધ મન હોવું જરૂરી છે. જેનું ઉપનિષદ્ વારંવાર પ્રતિપાદન કરે છે.
૨૦૮
For Private And Personal Use Only