________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાવી તેનું ધ્યાન ધરવાનું કહે છે. આ ધ્યાનમાં પ્રવર્તે ૐ સ્વરૂપે "અ.ઉ.મ.” એમ માના સ્વરૂપે. .ગામ ઉદગીઘ વગેરે સ્વરૂપે ઉપાસવાનું જણાવે છે. આ કારની જ વિવિધ રૂપે ઉપાસના પ્રષિ
છે કાર ઉપાસનાનું મહત્ત્વ દર્શાવતાં શ્રી વિનોબા ભાવે જણાવે છે કે, “ઓકારમાંથી જ આ તિની પાવન ગંગાનો ઉદ્ભવ થયો છે. અભ્યદય અને નિયસ રૂપી બન્ને કાંઠાને અડીને છલોછલ તારી એ વિશ્વમાતા કારનો સ્નિગ્ધ ગંભીર નિપ કરતી કરતી, વૈદિક ગધિના જીવનથી જડ ભારતને સચેતન કરવા માટે અનાદિ કાળથી એક સરખી વહી રહી છે.. ૐ આકાર" એ પરબ્રહ્મની વામી મૂર્તિ છે. એમ સમજી તેની ઉપાસના કરવી એ આપણું કર્તવ્ય છે."
ઑકારની વ્યાખ્યા આપતા . ઉપ. સાવર-જંગમ પ્રાણી પદાર્થમાં તે કેવી રીતે વ્યાપ્ત છે તે જણાવી તે કાર જ ઉપાસના કરવા યોગ્ય છે. તેમ જણાવતાં કહે છે કે, સ્થાવર જંગમ પ્રાણીઓ અને પદાર્થનો રસ (૧) પૃથ્વી છે, પૃથ્વી-નો રસ અથવા કારણ (ર) જલ છે. ફળનો રસ (૩) ઔષધિ છે, ઔષધિઓનો રસ (૪) મનુષ્યદેહ છે. મનુષ્યનો રસ (૫) વાણી છે, વાણીનો પરા (૬) ઋચાઈ, ઋયાનો સાર (૭) સામ છે અને સામનો સાર (૮) ઉદ્ગથ કાર છે. આ કાર રાવે રસોનાં તાર રૂપ પરમાત્માનું પ્રતીક હોવાથી ઉપાસના કરવા યોગ્ય છે. આમ કાર મનુ શરીર સાથે સંકળાયેલ છે. આ મનુષ્ય દેહમાં પણ અન્ન આઠ રસરૂપે પરિવર્તન પામે છે. તેમાં છેલ્લ. રસ ‘ઓજ' અત્યંત તેજસ્વી છે.
| ઋષિ જણાવે છે કે, આ કારરૂપ અક્ષરની આરાધના કરનાર અત્યંત શક્તિશાળી બને છે. તે પોતાની જ નહિં મની ઇચ્છાઓને પૂર્ણ કરનાર બને છે. પરંતુ જે આસ્તિક બુદ્ધિથી સમજપૂર્વક ' ઉપાસના કરે છે તેને ઝડપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.”
આ વર્ણનથી એ સિદ્ધ થાય છે કે, મંત્રનો ભાવાર્થ સમરજી ઉપાસના કરવામાં આવે, નિયમોનું દેહતા પૂર્વક પાલન કરવામાં આવે, શ્રદ્ધાવાન હોય અને મંત્રોચ્ચાર શુદ્ધ હોય તો વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આધુનિક સમયમાં મંત્ર સિદ્ધિ આપતો નથી. તેમ લોકો કહેતા હોય છે. પરંતુ હિતાવળે ઉચ્ચારણ, અશુદ્ધ ઉચ્ચારણ, શ્રદ્ધાનો અભાવ હોય સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, ગીતા પણ શ્રદ્ધાવાન વ્યકિતને જ જ્ઞાાન પ્રાપ્ત થાય છે, તેમ જણાવે છે. વિશેષમાં જણાવે છે કે નાં ઉચ્ચારણથી જ બ્રહ્મવાદી લોકો વસ, દાન અને તમરૂપ કમનું શાસ્ત્રોક્ત વિધિથી આચરણ કરે છે. છા ઉપર પણ આકારનાં ઉચ્ચારણ સાથે કરવામાં આવેલ યજ્ઞ, દાન વગેરે દરેક કાર્ય બલવાર બની જાય છે તે જણાવે છે.
કારથી મંગલાચરણ થઈ શકે છે.ઋષિ શાંતિમંત્રથી મંગલાચરણ કરેલ છે. તેમાં સર્વ
301
For Private And Personal Use Only