________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
પ્રથમ ઓંકારનો ઉચ્ચાર છે જ, છતાં તે કારની વ્યાખ્યાથી જ ઉપનિષદ્ગો શરૂઆત કરે છે, જે આંકાર
ઉપાસનાનું મહત્ત્વ દર્શાવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઓંકારની ઉપાસના ઇચ્છા પૂર્તિ કેવી રીતે કરે છે. તે સમજાવતાં ઋધિ જણાવે છે કે. "વાણી ઋચા છે, પ્રાણ સામ છે, ઓંકાર ઉદ્ગીય છે; જેવી રીતે પરસ્પર સંપર્કમાં આવીને જ યુ લ અન્યોન્યની કામનાપૂર્તિ કરે છે, તેમ વાણી અને પ્રાણરૂપી મિથુન ઓંકારનાં સંસર્ગમાં આવીને ઇચ્છ પૂર્તિ કરે છે.” અર્થાત્ નું શુદ્ધ નાદ સ્વરૂપે ઉચ્ચારણ જ સિદ્ધિ આપે છે.
ઓંકારનાં ઉચ્ચારણથી જ દરેક કાર્ય શક્તિશાળી બને છે. તેથી જ અધ્વર્યુ કાર દ્વારા જ સંભળાવે છે, હોતા ઓંકારનાં ઉચ્ચારણ દ્વારા જ સ્તુતિમંત્રોપણે છે, 'ઓમ્" એમ ઉદ્ગાતા ઉચ્ચ સ્વરે ગાય છે. આમ ત્રી વિદ્યા(સંપૂર્ણ વેદવિદ્યા) આંકારનાં પૂજન માટે જ પ્રવૃત્ત ધાય છે. તેથી જ કારને ત્રણેય વેદોના સાર રૂપ કહેલ છે.
?
પ્રજાપતિએ લોકોને માટે થઈને ધ્યાનરૂપ તપ કર્યું. અભિતપ્ત લોકોથી ત્રયી વિદ્યાર્ન ઉત્પત્તિ ઘઈ, ત્રયી વિદ્યામાંથી ભૂ, ભુવઃ, સ્વઃ, એ ત્રણ અક્ષરો ઉ-પન્ન થયા. આ ત્રણ અક્ષરોનો સાર આંકાર છે. જેવી રીતે પાંદડાઓ તેીિ નસોમાં ઓતપ્રોત હોય છે, તેવી જ રીતે કારમાં સંપૂર્ણ વાક વ્યાપ્ત રહે છે. જેવી રીતે પર્ણો અને નસોને અલગ થી કરી શકાતાં તેવી રીતે કાર અને વાર્ને અલગ કરવું, અસંભવ છે. કાર જ સંપૂર્ણ વાક્ છે.પ
ઓંકારની શુદ્ધ-અશુદ્ધ અવસ્થામાં ઉપાસના કરનાર પાપથી લિપ્ત થતો નથી અને સંસારમાં કમલપત્રવત્ રહે છે. યોગીએ કારની ઉપાસના દ્વારા વાયુનો નિરોધ કરવો જોઈએ કારણ કે તાયુની સ્થિરતાથી જ બિંદુ સ્થિર થાય છે અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
માડૂક્યો. અને ભુત, વર્તમાન અને ભવિષ્યને દર્શાવે છે; સર્વ કાંઈત્રિકાલાતીત છે તે પણ કાર છે, આ બધું જ ઓંકાર રૂપ બ્રહ્મ છે; આ આત્મા જ બ્રહ્મ છે. આમ આંકાર, બ્રહ્મ, આત્મા વચ્ચે અભેદ દર્શાવી આંકારની ઉપાસના કરવાનું જણાવે છે.
83
"ૐૐ એ અનુજ્ઞાક્ષર હોવાથી અવિરોધ વૃત્તિ અથવા શાંતિ એજ એનો ઉત્તમ અર્થ છે, "અનુજ્ઞામાં સમૃદ્ધિ આપોઆપ આવે છે.”— એવો નિયમ છે તેથી સમૃદ્ધિ માટે કે પુષ્ટિ માટે સ્વતંત્ર ઉપાસનાની જરૂર નથી. આંકારની શાંતિમય ઉપાસનામાં જ પારમાર્થિક જ્ઞાનના પ્રકારાની સાથે-સાથે ઐહિક સમૃદ્ધિની હું પણ મળી શકે છે.” એમ છા.ઉપ. ના આ વામાંથી સમજી રોકાય છે.
૩
For Private And Personal Use Only