________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માળાને સિદ્ધ કરવી જોઈએ :
રુદ્રાક્ષ જાબાલ, અક્ષમાલોપનિષદ્માં માળાને સિદ્ધ કરવાની, માળા બનાવવાની છે કે પ્રતિષ્ઠા 32 દર્શાવેલ છે.(પ્રકરણ-૬, ધ્રાક્ષ મીમાંસામાં આપેલ છે. તેથી અહીં પુનરાવન કરેલ નથ) સદ્ધ હતી માળા ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલી હોય તો વિશેષ અને ઝડપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આળ- આસન શુદ્ધિ :
ઉપાસના માટે સ્થળ અને આસનની પવિત્રતા અત્યંત જરૂરી છે. સ્થળ પવિત્ર, અત્યંત ઊંચુ કે નીચું હોવું જોઈએ. વાંસ, પત્થર, લાકડી, વૃક્ષનાં પાંદડાનાં આસન ઉપર બેસીને જપ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, પરંતુ દરિદ્રતા આવે છે. ગીને પણ છઠ્ઠા અધ્યાયમાં જણાવે છે કે, ઉપારાના માટે પવિત્ર દેશ પવિત્ર આસન વગેરે હોવું જોઈએ.”
ઉપાસનામાં સહાયક :
(1) સાત્ત્વિક આહાર, (ર) સત્યભાષણ, (૩) સંયમ, (૪) સન્સ વગેરે ઉપાસનામાં અત્યંત મદદ રૂપ થાય છે. તેથી જ ઉપ.માં જગ્યાએ જગ્યાએ મિતાહારી, સત્યવાદી, બ્રહ્મચર્ય પૂર્વક જીવન પસાર કરવું અને સજજનોનો સંગ વગેરેનું વર્ણન છે. તેથી જ સત્ય એ જ ઉપાસનાનું ઘર છે. (સમાયતન) તેમ કેનો. જણાવે છે. ઉપાસનામાંવિરોધી તત્ત્વો
(1) અવિશ્વાસ, (૨) વ્યાકુળતા, (૩) રાંકલ્પ ત્યાગ, (૪) અસમતા.
ઉપાસનાથી જ પરાઠાને જાણી શકાય છે. આ ઉપાસનાની પ્રેરણ, છાપ. આપે છે. સંપૂર્ણ ચરાચર જગત નિશ્ચિત બ્રહ્મ જ છે, કારણ કે તે તેમાંથી જ ઉત્પન્ન થાય છે. તેની સાધકે રામ રહિત થઈને શાંતચિત્ત ઉપાસના કરવી જોઈએ.’
ચાર પુરૂષાર્થોમાં મોક્ષને સર્વ શ્રેષ્ઠ માનેલ છે. ઉપાસનાનું અંતિમ ધ્યેય મોક્ષ પ્રાપ્તિ જ છે. અધિકાર ભેદથી વેદ-ઉપ. શાસ્ત્રોમાં અનેક પ્રકારની પારાવાઓ દર્શાવેલી છે. સાગવેદનાં ઉપનિષદમાં અનેક ઉપાસનાઓ દર્શાવેલ છે. (૧) પ્રણવ મીમાંસા :
ભારતીય પરંપરામાં વૈદિક સાહિત્યથી અદ્યાપિ પર્યત પ્રણવ ઉપાસનાનું અત્યંત મહત્ત્વ રહેલું છે. ઋષિ-મુનિઓ પ્રણવને જ ઉપાસે છે. પ્રણવને જ પરબહ્મનું સ્વરૂપ કહે છે, તે જ બ્રહ્મ છે. તેને
૨૦૦
For Private And Personal Use Only